જે બાદ બીજા દિવસે પ્રકાશના ખાતામાંથી 40,000 અને 40,000 એમ કુલ રૂ 80,000 ઉપડી જતા તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાની ફરિયાદ અજાણયા ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાવી છે. પોલીસે CCTVના ફૂટેજ મેળવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર: ATMમાંથી 80,000 ઉપડી જતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ - સ્ટેટમેન્ટ
પોરબંદરઃ શહેરમાં પેરેડાઇઝ સિનેમા પાસે રહેતા પ્રકાશ ભગવાન અટારાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં 7 જુલાઈના રોજ SBI બેંકની બાજુમાં આવેલ ATMમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા. જે દરમિયાન તેમણે ત્યાં ઉભેલા અન્ય ત્રણ શખ્સોને બેંક સ્ટેટમેન્ટ જોવા માટે પોતાનું ATM કાર્ડ આપ્યું હતું. ત્રણ શખ્સોએ ATM દ્વારા સ્ટેટમેન્ટ કાઢવાનો પ્રયત્ન કરી એટીએમ કાર્ડ પાછું આપી કહ્યું હતું કે, સ્ટેટમેન્ટ નીકળતું નથી. તમારા પૈસા કપાયેલ નથી એવું કહી ત્યાંથી જતા રહ્યા હતા. તેમના ખાતામાંથી 80,000 ઉપાડી લીધા છે.
![પોરબંદર: ATMમાંથી 80,000 ઉપડી જતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4075198-thumbnail-3x2-sbi.jpg?imwidth=3840)
SBI
જે બાદ બીજા દિવસે પ્રકાશના ખાતામાંથી 40,000 અને 40,000 એમ કુલ રૂ 80,000 ઉપડી જતા તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાની ફરિયાદ અજાણયા ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાવી છે. પોલીસે CCTVના ફૂટેજ મેળવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Intro:પોરબંદરમાં એસબીઆઈ ના એટીએમ થી 80,000 ઉપાડી ગયા : ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ
પોરબંદર માં પેરેડાઇઝ સિનેમા પાસે "રાધે બિલ્ડીંગ" માં રહેતા પ્રકાશ ભાઈ ભગવાનજી ભાઈ અટારા એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તારીખ 07/07/2019 ના રોજ 9 .15 કલાકે તેઓ પોરબંદર એવરગ્રીન એસબી આઈ બેન્ક ની બાજુ માં આવેલ એટીએમ માંથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે તેઓએ ત્યાં ઉભેલ અન્ય ત્રણ શખ્સો ને બેન્ક સ્ટેટમેન્ટ જોવામાટે પોતા નું એટીએમ આપેલ હતું અને ત્રણ શખ્સોએ એટીએમ દ્વારા સ્ટેટમેન્ટ કાઢવાનો પ્રયત્ન કરી એટીએમ કાર્ડ પાછું આપી કહ્યું હતું કે સ્ટેટમેન્ટ નીકળતું નથી તમારા પૈસા કપાયેલ નથી ત્યાર બાદ ત્યાંથી જતા રહેતા બીજાદિવસે પ્રકાશ ભાઈના ખાતા માંથી રૂ 40000/-
અને રૂ 40000/- એમ અલગ અલગ રીતે બે વાર રૂ 80000/- ઉપડી જતા તેની સાથે વિશ્વાસઘાત અને છેતર પિંડી થયા ની ફરિયાદ અજાણયા ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાવી છે પોલીસે સીસીટીવી ના ફૂટેજ મેળવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Body:.Conclusion: