ETV Bharat / state

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ચોપાટી ખાતે કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી - Chopati Beach

ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી નિમિતે પોરબંદરમાં ચોપાટી બીચની સફાઈ કરવામાં આવી હતી.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ચોપાટી ખાતે કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી

author img

By

Published : Sep 19, 2021, 1:46 PM IST

  • ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી
  • ચોપાટી બીચની સફાઈ કરવામાં આવી
  • કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરીનુ દીલધડક હેલિકોપ્ટર દ્વારા નિદર્શન યોજાયું

પોરબંદર: ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી નિમિતે કોસ્ટગાર્ડ અને પોરબંદરની વિવિધ સંસ્થા દ્વારા ચોપાટી બીચની સફાઈ કરવામાં આવી, 2029 કિલો પ્લાસ્ટિ કલેકશનનો નાશ કર્યો સાથે કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કામગીરીનુ દીલધડક હેલિકોપ્ટર દ્વારા નિદર્શન યોજાયું હતુ.

આ પણ વાંચો : IPL 2021: આજે CSK અને MI વચ્ચે જામશે ટક્કર

2029 કિલો કચરો એકત્રિત કર્યો

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજરોજ સવારે ચોપાટી ખાતે કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી કરવામાં આવ્યો હતો જેમાં પોરબંદરની જાણીતી વિવિધ સંસ્થા ઓના સભ્યો અને પોરબંદર વાસીઓ સહીત કોસ્ટ ગાર્ડ ના અધિકારીઓ અને કર્મચારીઓઓએ પોરબંદર ની ચોપાટી પર થી 2029 કિલો કચરો એકત્રિત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.