ETV Bharat / state

પોરબંદરમાં 'અસ્માવતી રિવરફ્રન્ટ'નું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન

author img

By

Published : Oct 2, 2019, 8:02 PM IST

પોરબંદરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રે વધારો કરવા અસ્માવતી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. તેમણે જણાવ્યું હતુંં કે, અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદરની ઓળખ બનશે.

'અસ્માવતી રિવરફ્રન્ટ'

પોરબંદરમાં શ્રેષ્ઠ અને વર્લ્ડક્લાસ સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારનો હેતુ છે. અસ્માવતી રિવરફ્રન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોરબંદર આવ્યા હતાં. જયાં તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીની સમસ્યાનો ઉકેલ ગાંધીજીના વિચારોથી વિશ્વભરમાં થઈ રહ્યો છે. ત્યારે ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન સહિત હવે પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લઈ લોકોએ આગળ વધવાનું છે. પોરબંદરના બંદરને પણ આધુનિક બનાવવાનું છે.

પોરબંદરમાં 'અસ્માવતી રિવરફ્રન્ટ' નું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન

અસ્માવતી રિવરફ્રન્ટ માટે સરકારે 40 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. સરકાર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત જળસંચયના કાર્યક્રમથી 23 લાખ ઘનમીટર પાણીનું સ્થળ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે. આ દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્રોજેક્ટ ડિસેલિનેશન સેન્ટર પણ પોરબંદરમાં સ્થપાઈ રહ્યો છે.

વધુમાં વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, વધુ વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે, તે ખેડૂતોને સહાય આપવા સરકાર વિચારી રહી છે. ઉપરાંત પોરબંદરના રિવરફ્રન્ટની ટિકિટ પણ વ્યાજબી ભાવે રાખવામાં આવે અને તેનું મેન્ટેનન્સ જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

Intro:અસમાવતી રિવર ફ્રન્ટ પોરબંદર ની ઓળખ બનશે : રૂપાણી

ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રે વધારો કરતાં અસ્માવતી રિવરફ્રન્ટનું ઉદઘાટન મુખ્યપ્રધાને આજે કર્યું હતું અને લોકો સમક્ષ જણાવ્યું હતું કે અસ મા વતી રિવરફ્રન્ટ પોરબંદરની ઓળખ બનશે

Body:પોરબંદરમાં શ્રેષ્ઠ અને વર્લ્ડક્લાસ સુવિધાઓ આપવાની રાજ્ય સરકાર નો હેતુ છે જે સંકલ્પ સાથે પોરબંદરના નાગરિકો માટે આજે અસ્માવતી રિવરફ્રન્ટ ના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોરબંદર આવ્યા હતા અને તેમને ઉદબોધનમાં જણાવ્યું હતું કે છે છેવાડાના માનવી ની સમસ્યાનો ઉકેલ ગાંધીજીના વિચારોથી વિશ્વભરમાં થઈ રહ્યો છે ત્યારે ભારત દેશ માં સ્વચ્છતા અભિયાન સહિત હવે પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લઈ લોકોએ આગળ વધવાનું છે અને પોરબંદરના બંદર ને પણ આધુનિક બનાવવાનું છે લોકો ફીટ ઇન્ડિયા કોમેન્ટમાં પણ જોડાયા અસ્માવતી રિવરફ્રન્ટ માટે સરકારે ૪૦ કરોડ રૂપિયા આપ્યા છે તો સામે પણ આવો જ કાંઠો ભવિષ્યમાં બનશે નગરના વિકાસના કામ કરવા ની ટકોર કરી હતી અને રાજ્ય સરકાર ઉદાર મને પૈસા આપવા તૈયાર છે લોકોના ટેક્સના એક એક પૈસાનો ઉપયો ગ લોકો ની સેવામાં થવો જોઈએ તે હેતુ થી સરકાર આગળ વધી રહી છે દશે દિશામાં વિકાસ ના સૂત્ર થી સરકાર કાર્ય કરી રહ્યું છે આ વખતે મેઘરાજા સર્વસ્વ વરસ્યા છે ત્યારે સરપ્લસ વોટર ની નામથી સરકાર આગળ વધી રહી છે આ ઉપરાંત જળસંચયના કાર્યક્રમથી ૨૩ લાખ ઘનમીટર પાણી નું સ્થળ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્રોજેક્ટ ડિસેલિનેશન સેન્ટર પણ પોરબંદરમાં સ્થપાઈ રહ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રને નપાણીયા નુ કલંક મિટાવી ને રહીશું અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવશું

Conclusion:વધુ વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તે ખેડૂતોને પણ સહાય માટે સરકાર વિચારી રહી છે ઉપરાંત પોરબંદરના રિવરફ્રન્ટની ટિકિટ પણ વ્યાજબી ભાવે રાખવામાં આવે અને તેનું મેન્ટેનન્સ જળવાય તેમ જણાવ્યું હતું શહેર સુંદર હશે તો લોકો ને શહેરમાં રહેવું ગમશે શહેરના લોકોના મન અને આત્માને આનંદ મળે તેવુ શહેર હોવું જોઈએ. આમ શહેરા આધુનિક બને અને લોકોના શરીર મન અને બુદ્ધિથી નવા સોપાન સર કરે તેમ જણાવી ગાંધી જ્યંતી ની શુભકામનાઓ પાઠવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.