ETV Bharat / state

Canine Parvo Dogs Virus: ચેપી વાયરસના કારણે પોરબંદરમાં એક જ માસમાં 100 જેટલા બાળ શ્વાનના મોત - કેનાઈન પારવો

સામાન્ય રીતે જે શ્વાનનો ઇમ્યુનિટી પાવર ઓછો હોય તેવા શ્વાનો આ વાયરસનો વધારે શિકાર બને છે. 6 માસથી નીચેના બાળ શ્વાનમાં રોગ પ્રતિકારક (Immunity of Puppies) ક્ષમતા ઓછી હોય તો આ વાયરસ (Canine Parvo Dogs Virus) અસર વધુ દેખાય છે. જેમાં પ્રથમ લક્ષણોમાં બાળ શ્વાનને વોમીટ અને ડાયેરિયા થાય છે. શરૂઆતમાં સામાન્ય ડાયેરીયા થતા શ્વાન ખોરાક લેવાનું બંધ કરી દે છે. સુસ્ત અને તાવ પણ આવે છે અને અન્ય શ્વાનના સંપર્કમાં આવે તો તેને પણ આ ચેપ થવાની શકયતા વધારે છે.

Canine Parvo Dogs Virus: ચેપી વાયરસના કારણે પોરબંદરમાં એક જ માસમાં 100 જેટલા બાળ શ્વાનના મોત

author img

By

Published : Dec 6, 2021, 10:43 PM IST

  • ચેપી વાયરસના કારણે પોરબંદરમાં 1 માસમાં 100 જેટલા બાળ શ્વાનના મોત
  • કેનાઇન પરવો ચેપી વાયરસની ચપેટમાં 6 માસના બાળશ્વાન
  • શરૂઆતમાં સામાન્ય ડાયેરિયા-વોમીટ ત્યાર બાદ લોહીના ડાયેરીયા

પોરબંદર: સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે શ્વાનોના મોત થતા હોય છે. શ્વાનમાં ચેપી વાયરસ કેનાઈન પારવો (Canine Parvo Dogs Virus in Porbandar)ની અસર થતા પોરબંદરની શેરીમાં રખડતા અને પાલતું બાળ શ્વાન આ બીમારીનો શિકાર બન્યા છે. છેલ્લા એક માસમાં પોરબંદરમાં 100થી વધુ બાળ શ્વાનના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

Canine Parvo Dogs Virus: ચેપી વાયરસના કારણે પોરબંદરમાં એક જ માસમાં 100 જેટલા બાળ શ્વાનના મોત

શ્વાનોમાં કેનાઇન પારવો નામના વાઇરસની શિયાળામાં વધુ અસર

સામાન્ય રીતે જે શ્વાનનો ઇમ્યુનિટી પાવર (Immunity of Puppies ) ઓછો હોય તેવા શ્વાનો આ વાયરસનો વધારે શિકાર બને છે. 6 માસથી નીચેના બાળ શ્વાનમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો આ વાયરસ (Canine Parvo Dogs Virus )ની અસર વધુ દેખાય છે. જેમાં પ્રથમ લક્ષણોમાં બાળ શ્વાનને વોમીટ અને ડાયેરિયા થાય છે. શરૂઆતમાં સામાન્ય ડાયેરીયા થતા શ્વાન ખોરાક લેવાનું બંધ કરી દે છે. સુસ્ત અને તાવ પણ આવે છે અને અન્ય શ્વાનના સંપર્કમાં આવે તો તેને પણ આ ચેપ થવાની શકયતા વધારે છે.

ચેપ લાગેલ બાળ શ્વાનની સારવાર કઈ રીતે કરી શકાય?

જ્યા શ્વાન હોય તે સ્થળને સતત સ્વચ્છ રાખવું, સેનેટાઈઝ કરવું, તબીબને બતાવવું, રસીકરણ કરવું. લાંબા સમય સુધી રહે તો બાળ શ્વાન મોત ને ભેટે છે. પોરબંદરમાં એક અઠવાડિયામાં 25 જેટલા બાળ સ્વાનના મોત નિપજ્યા હોવાનું ડો.વિજય ખૂંટી એ જણાવ્યું હતું. આ પરથી અન્ય સ્થળો પર રખડતા શ્વાનોની સંખ્યાનું આકલન કરીયે તો 100થી પણ વધુ શ્વાન આ વાઇરસના કારણે મોત નિપજ્યા હોવાનું અનુમાન કરી શકાય.

આ પણ વાંચો : પોરબંદરમાં રસ્તામાં ઠેર ઠેર ખાડા પડતા યુથ કોંગ્રેેસે ખાડામાં સરકાર વિરુદ્ધ સુત્રોચારના બેનર લગાવ્યા

આ પણ વાંચો : પોરબંદરના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે નવો ખુલાસો, 1,000 કિલોથી વધુની સપ્લાય કરાઈ હોવાની કબૂલાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.