રાણાવાવ તાલુકાનું બોરડી ગામ રાજ્ય સરકારની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામ્યું છે. અહી સર્વે માટે રાજકોટથી એક ટીમ આવી પહોંચી છે. આ ટીમ દ્વારા બોરડી ગામે માળખાકીય સુવિધા,શિક્ષણ,આરોગ્ય તેમજ ખેતીવાડી અંગે જરૂરી માહિતી મેળવી અને ગામના વિકાસ માટે આગામી સમયમાં શું આયોજન થઇ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને રોજગારી માટે ક્યાં પ્રકારની તાલીમની જરૂર છે. તેમજ આગામી સમયમાં ગામમાં ઘટતી સુવિધાઓ અંગે ક્યાં પ્રકારના કામો કરી શકાય તે અંગે ગ્રામજનો સાથે વિસ્તૃત વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ટીમને TDO, તલાટી મંત્રી તથા અન્ય પંચાયતના આગેવાનોએ સમગ્ર માહિતી આપી હતી.
રાણાવાવ તાલુકાનું બોરડી ગામ વૃંદાવન યોજના માટે પસંદ કરવામાં આવ્યું - porbandar
પોરબંદર: રાણાવાવ તાલુકાનું બોરડી ગામ રાજ્ય સરકારની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામતા અહી આ અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
![રાણાવાવ તાલુકાનું બોરડી ગામ વૃંદાવન યોજના માટે પસંદ કરવામાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3170370-thumbnail-3x2-vrundavan.jpg?imwidth=3840)
રાણાવાવ તાલુકાનું બોરડી ગામ રાજ્ય સરકારની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામ્યું છે. અહી સર્વે માટે રાજકોટથી એક ટીમ આવી પહોંચી છે. આ ટીમ દ્વારા બોરડી ગામે માળખાકીય સુવિધા,શિક્ષણ,આરોગ્ય તેમજ ખેતીવાડી અંગે જરૂરી માહિતી મેળવી અને ગામના વિકાસ માટે આગામી સમયમાં શું આયોજન થઇ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોને રોજગારી માટે ક્યાં પ્રકારની તાલીમની જરૂર છે. તેમજ આગામી સમયમાં ગામમાં ઘટતી સુવિધાઓ અંગે ક્યાં પ્રકારના કામો કરી શકાય તે અંગે ગ્રામજનો સાથે વિસ્તૃત વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ટીમને TDO, તલાટી મંત્રી તથા અન્ય પંચાયતના આગેવાનોએ સમગ્ર માહિતી આપી હતી.
LOCATION_PORBANDAR
રાણાવાવ તાલુકા નું બોરડી ગામ રાજ્ય સરકાર ની વૃંદાવન યોજના માટે પસંદ :સર્વે હાથ ધરાયો
રાણાવાવ તાલુકા નું બોરડી ગામ રાજ્ય સરકાર ની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામતા અહી આ અંગે સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે
રાણાવાવ તાલુકા નું બોરડી ગામ રાજ્ય સરકાર ની વૃંદાવન ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામ્યું છે આથી અહી સર્વે માટે રાજકોટ થી એક ટીમ આવી પહોંચી છે આ ટીમ દ્વારા બોરડી ગામે માળખાકીય સુવિધા,શિક્ષણ,આરોગ્ય તેમજ ખેતીવાડી અંગે જરૂરી માહિતી મેળવી હતી અને ગામના વિકાસ માટે આગામી સમય માં શું આયોજન થઇ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઉપરાંત યુવાનો ને રોજગારી માટે ક્યાં પ્રકાર ની તાલીમ ની જરૂર છે તેમજ આગામી સમય માં ગામ માં ઘટતી સુવિધાઓ અંગે ક્યાં પ્રકાર ના કામો કરી શકાય તે અંગે ગ્રામજનો સાથે વિસ્તૃત વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.ટીમ ને ટીડીઓ ,તલાટી મંત્રી તથા અન્ય પંચાયત ના આગેવાનો એ સમગ્ર માહિતી આપી હતી