ETV Bharat / state

પોરબંદરમાં હનુમાન જ્યંતી નિમિતે મહારક્તદાન કેમ્પ યોજાયો

પોરબંદર: આજે હનુમાન જયંતી નિમિત્તે બાલા હનુમાન ગ્રુપ દ્વારા સુદામા ચોકમાં આવેલા બાલાજી હનુમાન મંદિરમાં હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે 1 લાખ ૫૧ હજાર લાડુનો મહાપ્રસાદ તથા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી હનુમાનજીની આરાધના કરી હતી

હનુમાન જ્યંતી નિમિતે મહારક્તદાન કેમ્પ યોજાયો
author img

By

Published : Apr 19, 2019, 6:10 PM IST

બાલક હનુમાન ગ્રુપ દ્વારા યોજાયેલ આ મહારક્તદાન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીની ટીમ પણ અહીં ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત બાલા હનુમાન ગ્રુપ દ્વારા ખડે પગે રહેલા તમામ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. તો સવારથી જ ભક્તજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવી રહ્યું છે. સાંજે ભક્તિ વંદના કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તજનો આવી મહાપ્રસાદનો લાભ લે છે.

Intro:પોરબંદર માં હનુમાન જ્યંતી નિમિતે મહારક્તદાન કેમ્પ યોજાયો

પોરબંદરમાં આજે હનુમાન જયંતી નિમિત્તે બાલા હનુમાન ગ્રુપ દ્વારા સુદામા ચોકમાં આવેલ બાલાજી હનુમાન મંદિર મા હનુમાન જયંતી ની ઉજવણીના ભાગરૂપે ના એક લાખ ૫૧ હજાર લાડુનો મહાપ્રસાદ તથા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી હનુમાનજીની આરાધના કરી હતી

Body:બાલક હનુમાન ગ્રુપ દ્વારા યોજાયેલ આ મહારક્તદાન કેમ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી ની ટીમ પણ અહીં ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત બાલા હનુમાન ગ્રુપ ના સ્વયંસેવકો દ્વારા ભક્તજનોની કોઈપણ જાતની આગળ ન થાય તે માટેની શું વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખડે પગે રહેલા તમામ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો સવારથી જ ભક્તજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવી રહ્યું છે અને સાંજે ભક્તિ વંદના કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તજનો આવી મહાપ્રસાદનો લાભ લે છે

Conclusion:બાઈટ ડૉ.સી જી જોશી (વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.