ETV Bharat / state

કોંગ્રેસે પરદા પાછળ રહી ખારવા સમાજમાં વિવાદ ઉભો કરાવ્યો: ધારાસભ્ય બોખીરિયા

પોરબંદર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી 15 એપ્રિલના રોજ ભાજપની સભામાં આવે તે પહેલાં જ પોરબંદરમાં ખારવા સમાજ અને ભાજપમાં વિવાદ ઊભો થયો હતો. જેથી ખારવા સમાજના પ્રમુખ દ્વારા સમગ્ર જ્ઞાતિ વતી આ સભાનો વિરોધ કરી સભાનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ સમગ્ર વિવાદને કોંગ્રેસ દ્વારા પરદા પાછળ રહી ખારવા સમાજમાં વિવાદ ઊભો કરાવ્યા હોવાનું ધારાસભ્ય બાબુ બોખિરીયાએ આક્ષેપો કર્યા છે.

બાબૂ બોખીરિયા
author img

By

Published : Apr 18, 2019, 1:52 PM IST

પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા મુખ્યપ્રધાન દ્વારા યોજવામાં આવેલી જાહેર સભાનો બહિષ્કાર ખારવા સમાજના પ્રમુખને એક પત્રમાં ધારાસભ્ય બોખરીયાના જણાવ્યા અનુસાર ખારવા સમાજના આગેવાનો અને ભાજપ સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા સુનીલ ગોહિલ, ભરત મોદી, અને દિપક જુગી નિષ્ક્રિય સભ્યો હતા.

બાબૂ બોખીરિયા

જેમાં સુનિલભાઈ ગોહિલ ખારવા સમાજના મુખ્ય રણછોડભાઈ શિયાળ ભાજપમાં પ્રવેશ અંગે વાતચીત કર્યા બાદ બાબુભાઈએ તેમને 2013માં ભાજપના કાર્યકર કિશોર બરીદુન સાથે બનેલી એક દુઃખદ ઘટના કારણે તેમાં વૈમનસ્ય ઊભું થયું હતું. જેનું સમાધાન કરવા જણાવ્યું હતું

મર્યાદિત સમયના કારણે તે શક્ય ન બન્યું હતું. જેથી રણછોડભાઈનો ભાજપ પ્રવેશ મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ ખારવા સમાજ દ્વારા રેલી લઇને સભા સુધી આવવાનું હતું. જે તેઓએ જાતે જ મુલતવી રાખ્યું હતું. ખારવા સમાજની રેલી ધારાસભ્ય બોખીરિયા અને ખીમજી મોતીવરસે દ્વારા રદ્દ કરવામાં આવી હોવાના સમાચારને પાયા વિહોણા ગણાવી કોંગ્રેસે પરદા પાછળ રહી વિવાદ ઉભો કર્યાનો આક્ષેપ ધારાસભ્ય કર્યા હતા.

Intro: કોંગ્રેસે પરદા પાછળ રહી ખારવા સમાજમાં વિવાદ ઉભો કરાવ્યો: ધારાસભ્ય બોખીરિયા

ગત તારીખ 15 એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોરબંદર ભાજપની સભામાં આવે તે પહેલાં જ પોરબંદરમાં ખારવા સમાજ અને ભાજપમાં વિવાદ ઊભો થયો હતો જેથી ખારવા સમાજના પ્રમુખે સમગ્ર જ્ઞાતિ વતી આ સભાનો વિરોધ કરી સભાનો બહિષ્કાર કર્યો હતો પરંતુ સમગ્ર વિવાદ ને કોંગ્રેસે પરદા પાછળ રહી ખારવા સમાજમાં વિવાદ ઊભો કરાવ્યા હોવાનું ધારાસભ્ય બાબુ બોખિરીયાએ આક્ષેપ કર્યો છે

Body:ખારવા સમાજ ના પ્રમુખ ને એક પત્ર માં ધારાસભ્ય બોખરીયા ના જણાવ્યાનુસાર ખારવા સમાજના આગેવાનો અને ભાજપ સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા સુનીલ ગોહેલ ભરત મોદી અને દિપક જુગી નિષ્ક્રિય સભ્યો હતા પરંતુ તેઓએ થવાનું ઇચ્છા વ્યક્ત કરી હતી જેમાં સુનિલભાઈ ગોહેલ ખારવા સમાજના મુખ્ય રણછોડભાઈ શિયાળ ભાજપમાં પ્રવેશ અંગે વાતચીત કર્યા બાદ બાબુભાઈએ તેમને 2013માં ભાજપના કાર્યકર કિશોર બરીદુન સાથે બનેલી એક દુઃખદ ઘટના કારણે તેમાં વૈમનસ્ય ઊભું થયું હતું જેનું સમાધાન કરવા જણાવ્યું હતું અને મર્યાદિત સમયના કારણે આ શક્ય ન બન્યું હતું જેથી રણછોડભાઈ નો ભાજપ પ્રવેશ મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ ખારવા સમાજ દ્વારા રેલી લઇને સભા સુધી આવવાનું હતું જે તેઓએ જાતે જ મુલતવી રાખ્યું હતું તેવું મારું માનવું છે ખારવા સમાજની રેલી ધારાસભ્ય બોખીરિયા અને ખીમજી મોતીવરસે રદ કરવામાં આવી હોવાના સમાચાર ને પાયા વિહોણા ગણાવી કોંગ્રેસે પરદા પાછળ રહી વિવાદ ઉભો કર્યાનો આક્ષેપ ધારાસભ્ય બોખીરિયા એ જણાવ્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.