ETV Bharat / state

પોરબંદરના ચિત્રકારનું ચિત્ર આંતરરાષ્ટ્રીય ચિત્રપ્રદર્શન માટે થયું પસંદ - Gujarat

પોરબંદર: ઇન્ટરનેસનલ આર્ટ સોસાયટી ( IWS) આયોજિત 'ઓલમલ્પી આર્ટ- 2019ના ચિત્રપ્રદર્શનમાં વિશ્વના 55 દેશના ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થશે. જે પૈકી પોરબંદરના આર્ટિસ્ટ બલરાજ પાડલિયાનું વોટરકલરમાં બનાવેલા ચિત્ર 'હેરિટેઇજ ઇન કમલાબાગ'ની પસંદગી કરવામાં આવી છે. આગામી 8 થી 12 ડિસેમ્બર દરમિયાન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટ દિલ્હી ખાતે આ ચિત્ર પ્રદર્શિત કરવામાં આવશે.

'ઓલમલ્પી આર્ટ- 2019
author img

By

Published : Jun 21, 2019, 8:04 AM IST

ઇન્ટરનેસનલ આર્ટ સોસાયટી ( IWS) આયોજિત 'ઓલમલ્પી આર્ટ- 2019ના ચિત્રપ્રદર્શનમાં વિશ્વના 55 દેશના ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.જેમાં પોરબંદરના આર્ટિસ્ટ બલરાજ પાડલિયાનું વોટરકલરમાં બનાવેલ ચિત્ર 'હેરિટેઇજ ઇન કમલાબાગ'ની પસંદગી કરવામાં આવી છે. ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના આર્ટિસ્ટોએ ચિત્રકાર બલરાજ પાડલીયાને અભિનંદન પાઠવ્યા હતા.

Location porbandar 

પોરબંદરના ચિત્રકારનું ચિત્ર આંતરરાષ્ટ્રીય ચિત્રપ્રદર્શન માટે પસંદ થયું

ઇન્ટરનેસનલ આર્ટ સોસાયટી ( IWS) આયોજિત 'ઓલમલ્પી આર્ટ- 2019ના ચિત્રપ્રદર્શનમાં વિશ્વના 55 દેશના ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થશે,જે પૈકી પોરબંદરના આર્ટિસ્ટ બલરાજ પાડલિયાનું  વોટરકલરમાં બનાવેલ ચિત્ર
 'હેરિટેઇજ ઇન કમલાબાગ' પસંદગી પામ્યું છે અને આગામી તા.8 થી12 ડિસેમ્બર દરમ્યાન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટ, દિલ્હી ખાતે પ્રદર્શિત થાશે.

ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના આર્ટિસ્ટો એ ચિત્રકાર બલરાજ પાડલીયાને અભિનંદન પાઠવવા માં આવી રહ્યા છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.