ETV Bharat / state

મજીવાણા ગામે થયેલી હત્યાના આરોપીની પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ધરપકડ કરાઇ - Porbandar murder case

પોરબંદરના મજીવાણા ગામમાં ખેતરના સેઢા બાબતે મનદુઃખ થતા એક યુવકે બીજા યુવાનની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા બગવદર PSI ડી.કે.ઝાલાના પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી.

મજીવાણા ગામે થયેલી હત્યાના આરોપીની પોરબંદર પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં કરાઇ ધરપકડ

author img

By

Published : Jun 8, 2020, 7:54 PM IST

પોરબંદરઃ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીની સૂચના અન્વયે DYSP સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા બગવદર પોલીસ સ્ટેસનના PSI ડી.કે.ઝાલાના પોલીસ સ્ટાફ સાથે બગવદર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બગવદર ગુ.ર.નં. પાર્ટ-A IPC કલમ 302, 450 તથા જી.પી.એક્ટ કલમ 135 મુંજબના આરોપીને મળેલી ચોક્કસ હકિકતના આધારે LCB તથા બગવદર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

મજીવાણા ગામે થયેલી હત્યાના આરોપીની પોરબંદર પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં કરાઇ ધરપકડ
મજીવાણા ગામે થયેલી હત્યાના આરોપીની પોરબંદર પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં કરાઇ ધરપકડ

પ્રાપ્ત વિગત અનુસાર 7 જૂનની મોડી રાત્રીના સમયે મજીવાણા ગામમાં ખેતરના સેઢા બાબતે મનદુઃખ થતા લાખાજી જેઠાજી ઓડેદરાને ભાવેશ મશરીજી ઓડેદરા દ્વારા સુતા હતા, ત્યારે કોઇ બોથડ પદાર્થ વડે માથા મારતા કપાળ, નાક તથા જડબા પર ગંભીર ઇજા પહોંચાડી હતી. તેનુ મૃત્યુ થતા તે નાસી ગયો હતો. જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને પકડી પાડવા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીસાહેબ દ્વારા LCB/SOG/પેરોલ ફર્લો તથા બગવદર પોલીસની અલગ અલગ ટીમ બનાવવામા આવી અને મજીવાણા તથા આજુ-બાજુના સીમ વિસ્તારમા કોમ્બીંગ હાથ ધરવામા આવ્યું હતું.

જે દરમિયાન બગવદર પોલીસ સ્ટેસનના PSI ડી.કે.ઝાલાને ચોક્કસ હકિકત મળેલી કે, ફટાણા ગામ,બસ સ્ટેન્ડ પાછળ, ક્રિકેટ ગ્રાઉન્ડમા રાત્રીના સમયે આરોપી ભાવેશ છુપાયો છે. તેવી હકિકત આધારે LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા બગવદર PSI ડી.કે.ઝાલાના પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી આરોપી ભાવેશ મશરીજી ઓડેદરાની ધરપકડ કરી હતી.

પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા તથા બગવદર PSI ડી.કે.ઝાલા તથા LCB ના ASI રમેશભાઇ તથા HC રવિન્દ્રભાઇ, ગોવિંદભાઇ, સુરેશભાઇ તથા PC દિલીપભાઇ, સલીમભાઇ, તથા બગવદર પો.સ્ટે.ના HC હરદાસભાઇ, PC રવિભાઇ, પુથુભા, વિપુલભાઇ, અતુલભાઇ, વિજયસિહ, રાજાભાઇ મોરી, વગેરે આ કામગીરીમા ભારે જેહમત ઉઠાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.