ETV Bharat / state

પોરબંદર છાયા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી - દંડક

પોરબંદર નગરપાલિકામાં નવા માળખાના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકામાં પ્રમુખ તરીકે સરજુ કારિયા અને ઉપપ્રમુખ તરીકે ભારતી જુંગીની વરણી કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શૈલેષ જોશી અને દંડક તરીકે પાયલ બાપોદરાની પસંદગી કરાઈ છે. આ સાથે જ પક્ષના નેતા તરીકે વિશાલ બામણિયાની વરણી કરાઈ છે. જોકે, નવનિયુક્ત તમામ સભ્યોને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અભિનંદન આપી રહ્યા છે.

પોરબંદર છાયા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

author img

By

Published : Mar 16, 2021, 2:04 PM IST

  • પોરબંદર છાયા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી
  • કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા સરજુ કારિયાને બનાવાયા પ્રમુખ
  • સરજુ કારિયા ગઈ ટર્મમાં ઉપપ્રમુખ રહ્યા હતા એટલે તેમને પ્રમુખ બનાવાયા
  • પોરબંદરમાં પાયાની સુવિધાઓથી માંડી વિકાસકાર્યોને વેગ આપવાની કહી વાત

પોરબંદરઃ પોરબંદર છાયા નગરપાલિકામાં નવા માળખાના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ નગરપાલિકાના પ્રમુખ તરીકે સરજુ કારિયા અને ઉપપ્રમુખ તરીકે ભારતી જુંગીની વરણી કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શૈલેષ જોશી અને દંડક તરીકે પાયલ બાપોદરાની પસંદગી કરાઈ છે. નવનિયુક્ત તમામ સભ્યોને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

પોરબંદરમાં પાયાની સુવિધાઓથી માંડી વિકાસકાર્યોને વેગ આપવાની કહી વાત

આ પણ વાંચોઃ ઉના પાલિકાના પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્‍યની પુત્રીની વરણી કરવામાં આવી

વિકાસને વેગ આપીશુંઃ નગરપાલિકાના પ્રમુખ

પોરબંદરમાં ગઈ ટર્મમાં ઉપપ્રમુખ રહી ચૂકેલા સરજુ કારિયા આ ટર્મમાં પ્રમુખ પદે વરણી થતા સજુબાએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં પાયાની સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ ઉપરાંત વિકાસને વેગ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ પાટણ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.