પોરબંદરમાં સંવિધાન બચાવો મંચ દ્વારા CAA અને NRCના સમર્થનમાં મંચના આગેવાનો જિલ્લા કલેકટરને રૂબરૂ સમર્થન આપી આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર દ્વારા પારીત કાયદાનું સમર્થન કરવામાં આવ્યું હતું. તેમજ અગ્રણી સંસ્થાઓના મુખ્ય આગેવાનો આ તકે ઉપસ્થિત રહીને રાષ્ટ્ર પ્રેમનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
![Porbandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5467158_ps.jpg)
![Porbandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5467158_ps2.jpg)