ETV Bharat / state

પોરબંદરની હોસ્પિટલમાંથી ફરાર કેદી ઝડપાયો

પોરબંદર: અહીંના કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટ 113/19 આઇ.પી.સી કલમ 224, 342 મુજબના કામનો આરોપી નીલેષ ઉર્ફે કારૂ નાનજીભાઇ વાધેલા રહે. મોટા કાજળીયારા તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલો હતો, જેને શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલે આપેલી સુચના અન્વયે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

PBR KEDI
ફરાર કેદી ઝડપાયો
author img

By

Published : Dec 11, 2019, 2:21 AM IST

જેના ભાગ રુપે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટોશનના ડી-સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, ઉપરોકત ગુનાનો આરોપી જે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો, તે આરોપી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે તેની બહેનના ઘરે આવ્યો હોવાની માહિતી મળતાં તરત જ ડી-સ્ટાફનો કાફલો મોકલી ખરાઈ કરતા ઉપરોકત ગુનાનો આરોપી મળી આવતા તેને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત આરોપીને શોધી કાઢવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ. જાડેજા સહિતના અધિકારીઓએ મહત્વની કામગીરી કરી હતી.

Intro:
પોલીસના જlપ્તા માંથી નાસી ગયેલ આરોપી ઝડપાયો

કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટ ૧૧૩/૧૯ આઇ.પી.સી ક.૨૨૪, ૩૪૨ મુજબના કામનો આરોપી નીલેષ ઉફે કારૂ નાનજીભાઇ વાધેલા રહે. મોટા કાજળીયારા તા.વંથલી જી.જુનાગઢ વાળો પોલીસ જપ્તામાંથી નાસી ગયેલ હોય જેને શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલએ આપેલ સુચના અન્વયે ખાસ ઝુંબેશ નું આયોજન કરેલ અને તેના ભાગ રૂપે કમલાબાગ પો.સ્ટે.ના PI ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે. ના ડી-સ્ટાફ માણસો તપાસમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ઉપરોકત ગુન્હાના કામે નાશી ગયેલ આરોપી જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે તેની બહેનના ઘરે આવેલ હોવાની હકીકત મળતા તુરત જ ડી સ્ટાફના માણસો મોકલી ખરાઈ કરતા ઉપરોકત ગુન્હાના કામેનો નાસી ગયેલ આરોપી મળી આવતા તૂરત જ તેને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આરોપી;
(૧) નીલેષ ઉફે કારૂ નાનજીભાઇ વાધેલા ઉવ.૩૬ રહે. મોટા કાજળીયારા તા.વંથલી જી.જુનાગઢ
કામગીરી મા જોડાયેલ અધિકારી/કર્મચારી
ઉપરોક્ત આરોપીને શોધી કાઢવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એમ.જાડેજા તથા સર્વલન્સ સ્કવોડ પો.સબ.ઇન્સ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ વી.એસ.આગઠ તથા પો.હેડ કોન્સ. મહેશ રાજાભાઇ તથા પો.કોન્સ ભીમશી પરબતભાઇ તથા કનકસિંહ પરાક્રમસિંહ , વિરેન્દ્રસીંહ દશરથસીંહ તથા કૃણાલસીંહ પ્રવીણસીંહ વિગેરે સ્ટાફના માણસોએ કામગીરી કરેલ છે.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.