પોરબંદરઃ ગાંધિભૂમિનાં 4 મહિલા તબીબ સહિત 5 તબીબોની ટીમે અમદાવાદનાં પીંક ઝોનમાં 38 હજાર લોકોના આરોગ્યનો સર્વે કર્યો હતો.
પોરબંદરની 4 મહિલા તબીબો, 6 ફિમેલ હેલ્થ વર્કસ તથા એક પુરૂષ તબીબ મળી કુલ 11 કોરોના વોરિયર્સની જુદી-જુદી 4 ટીમે અમદાવાદના પીંક ઝોન અસારવા વિસ્તારમાં 18 દિવસમાં 38 હજાર જેટલા લોકોનું હેલ્થ ચેકઅપ કરીને ખુબ જ મહત્વની કામગીરી કરી છે. આ ચારેય ટીમમાં ફક્ત એક જ પુરૂષ તબીબ હતા, જ્યારે અન્ય 4 મહિલા તબીબો અને 6 ફિમેલ હેલ્થ વર્કર્સ કોરોના વોરિયર્સ બનીને લોકોનો આરોગ્ય સર્વે કર્યો હતો.
પોરબંદરની મહિલા તબીબ ટીમે અમદાવાદનાં પીંક ઝોનમાં આરોગ્ય સર્વે હાથ ધર્યો - Ahmedabad News
કોરોના વાઇરસના વધતા સંક્રમને રોકવા કોરોના વોરિયર્સ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં પોરબંદરની ગાંધિભૂમિની ટીમે 4 મહિલા તબીબો, 6 ફિમેલ હેલ્થ વર્કસ તથા એક પુરૂષ તબીબ મળી કુલ 11 કોરોના વોરિયર્સની જુદી-જુદી 4 ટીમે અમદાવાદના પીંક ઝોનના 38 હજાર લોકોનો આરોગ્ય સર્વે કર્યો હતો.