ETV Bharat / state

પોરબંદર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ સંવાદ કાર્યક્રમ ઉજવાયો - nutritional dialogue program was held at Anganwadi centers

પોરબંદર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મહિનાનો પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓના સહયોગથી સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓને શ્રીફળ અને સાકર શુકન માટે આપવામા આવ્યા હતા. સાથે તેમને બાળ જાળવણી અંગે ધ્યાનમાં રાખવાની માહિતી આપવામાં હતી.

porbandar
porbandar
author img

By

Published : Mar 4, 2020, 4:59 AM IST

પોરબંદરઃ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મહિનાનો પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાની ૪૮૯ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓના સહયોગથી સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓને શ્રીફળ અને સાકર શુકન માટે આપવામાં આવ્યા હતા. સાથે તેમને બાળ જાળવણી અંગે ધ્યાનમાં રાખવાની માહિતી જણાવી હતી.

પોરબંદર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ સંવાદ કાર્યક્રમ ઉજવાયો

નોંધનીય છે કે, આંગણવાડી કેન્દ્રો ખાતે સુપોષણ સંવાદ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા માતાઓની સીમંતવિધિ, ધાત્રીમાતાઓને સ્તનપાનનું મહત્વ અને ઉપરી આહારની સમજ, બાળ ઉછેરની સાચી રીત, માતાના આરોગ્ય અને પોષણ વિષયક સંવાદ, માતાના જૂથમાં હકારાત્મક સંવાદ, ઉકેલ અને અમલ સહિતનાં કાર્યક્રમો યોજાય છે. જે અંતગર્ત આઇ.સી.ડી.એસ વિભાગ પોરબંદર જિલ્લા દ્વારા રાણાવાવ, કુતિયાણા તથા પોરબંદર તાલુકા અને નગરપાલીકા હસ્તકની આંગણવાડી કેન્દ્રો ખાતે મહિનાના પ્રથમ મંગળવાર નિમિત્તે સુપોષણ સંવાદ યોજાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.