ETV Bharat / state

પોરબંદર જિલ્લા મહેસુલીતંત્ર 7/12નું રેકર્ડ ઓનલાઇન કરાયું - Digitalization

પોરબંદર: અમેરીકા-ઇગ્લેન્ડમાં કે મુંબઇમાં રહેતા પોરબંદર જિલ્લાના લોકોનું પોતાની જમીનનું રેકર્ડ ઘરબેઠા મેળવવા મહેસુલીતંત્ર દ્વારા અથાક પ્રયાસ કરવામાં આવ્યા છે. પોરબંદર ખાતે 1951 થી 2004 સુધીના હજારો દસ્તાવેજો ખોવવામાં આવ્યા છે.  ક્રમમાં અને થોક વાઈઝ રહેલા આ રેકર્ડની ચકાસણી અને જાળવણી બાદ સ્કેનીંગ કરાયુ છે. હવે સ્કેનીંગ કરાયેલ દસ્તાવેજની નાયબ કલેક્ટર સ્તરે અને સબંધીત મામલતદાર દ્વારા નીયત કરાયેલ સંખ્યામાં ચકાસણી કરાશે. આ કામગીરી પૂર્ણ થતાં 1951 થી 2004 સુધીના 7/12 નાં ઉતારા ઓનલાઇન થશે.

porabandar
author img

By

Published : Jul 19, 2019, 3:42 AM IST

પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાના 616 થોક નં. 1,76,074 પેજ, રાણાવાવ તાલુકાનાં 375 થોકનાં 1,20,244 પેજ અને પોરબંદર તાલુકાના 1245 થોકનાં 3,34,446 પેજ એમ જિલ્લાનાં કુલ 2236 થોકનાં 6,30,764 પેજનું જતન પૂર્વ સ્કેનીંગ કરવામાં આવ્યુ છે.

2004 પછીનું તમામ રેકર્ડ ઓનલાઇન છે. પરંતુ એ પહેલાનું રેકર્ડ ઓનલાઇન કરવા 7/12ના ઉતારાનું સ્કેનીંગ કરવું આવશ્યક હતું. પોરબંદર જિલ્લા વહિવટીતંત્રએ આ સ્કેનીંગ કામગીરી પૂર્ણ કરી છે.

7/12 પત્રકમાં કઇ માહિતી હોય છે ?

7/12 એટલે કે જમીન રેકર્ડ માટે નક્કિ કરેલા 18 પત્રકો પૈકી પત્રક નં.7 અને પત્રક નં.12 એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને 7/12 કહે છે. પત્રક 7માં જમીનની માલકી, ક્ષેત્રફળ, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, જમીનનો ઉપયોગ, જમીનના કબ્જેદારની વિગતો તેમજ બોજા અને બીજા હકોની વિગતો નોંધાયેલ હોય છે.

જ્યારે ગામ નુમનાનં.12માં આ જમીનમાં લેવામાં આવેલ પાકની વિગતો સિંચાઇના સાધનોની વિગતો તથા પાકનો વિસ્તાર દર્શાવવામાં આવેલ હોય છે. સને 2004 પછીના 7/12 ગામ નમુના નં.7 તથા ગામ નમુના નં.12 અલગ અલગ ઓનલાઇન મેળવી શકાય છે. જ્યારે સને 2004 પહેલાના 7/12 એ સંયુક્ત નમુનો છે.

Intro:પોરબંદર જિલ્લા મહેસુલીતંત્ર ૭/૧૨ નું રેકર્ડ ઓનલાઇન કરાયું

૧૯૫૧ થી ૨૦૦૪ સુધીનાં ૬ લાખથી વધુ પેજનું સ્કેનીંગ કરાયુ

અમેરીકા કે ઇગ્લેન્ડમાં બેઠા બેઠા પણ તમારી જમીનના ૭/૧૨ મળી શકશે

         અમેરીકા-ઇગ્લેન્ડમાં કે મુંબઇમાં રહેતા પોરબંદર જિલ્લાના લોકોનું પોતાની જમીનનું રેકર્ડ ઘરબેઠા મેળવવા મહેસુલીતંત્રએ અથાક પ્રયાસ કર્યા છે. ૧૯૫૧ થી ૨૦૦૪ સુધીના હજારો પોટલા ખોલ્યા છે. એ પોટલામાં વર્ષ વાઇઝ રહેલા રેકર્ડની ચકાસણી કરી છે. ક્રમમાં અને થોક વાઈઝ રહેલા આ રેકર્ડની ચકાસણી અને જાળવણી બાદ સ્કેનીંગ કરાયુ છે. હવે સ્કેનીંગ કરાયેલ દસ્તાવેજની નાયબ કલેકટર સ્તરે અને સબંધીત મામલતદાર દ્રારા નીયત કરાયેલ સંખ્યામાં ચકાસણી કરાશે. આ કામગીરી પૂર્ણ થતાં ૧૯૫૧ થી ૭/૧૨ નાં ઉતારા ઓનલાઇન થશે.
         પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાના ૬૧૬ થોક નં.૧,૭૬,૦૭૪ પેજ રાણાવાવ તાલુકાનાં ૩૭૫ થોક નાં ૧,૨૦,૨૪૪ પેજ અને પોરબંદર તાલુકાના ૧૨૪૫ થોકનાં ૩,૩૪,૪૪૬ પેજ એમ જિલ્લાનાં કુલ ૨૨૩૬ થોકનાં ૬,૩૦,૭૬૪ પેજનું જતન પૂર્વ સ્કેનીંગ કરવામાં આવ્યુ છે.
         
૨૦૦૪ પછીનું તમામ રેકર્ડ ઓનલાઇન છે. પરંતુ એ પહેલાનું રેકર્ડ ઓનલાઇન કરવા ૭/૧૨ના ઉતારાનું સ્કેનીંગ કરવું આવશ્યક હતું. પોરબંદર જિલ્લા વહિવટીતંત્રએ આ સ્કેનીંગ કામગીરી પૂર્ણ કરી છે.
Body: ૭/૧૨ પત્રકમાં કઇ માહિતી હોય છે ?
         ૭/૧૨ એટલે કે જમીન રેકર્ડ માટે નક્કિ કરેલા ૧૮ પત્રકો પૈકી પત્રક નં.૭ અને પત્રક નં.૧૨ એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧૨ કહે છે. પત્રક ૭માં જમીનની માલકી, ક્ષેત્રફળ, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, જમીનનો ઉપયોગ, જમીનના કબ્જેદારની વિગતો તેમજ બોજા અને બીજા હકોની વિગતો નોંધાયેલ હોય છે.
જ્યારે ગામ નુમના નં.૧૨માં આ જમીનમાં લેવામાં આવેલ પાકની વિગતો સિંચાઇના સાધનોની વિગતો તથા પાકનો વિસ્તાર દર્શાવવામાં આવેલ હોય છે. સને ૨૦૦૪ પછીના ૭/૧૨ ગામ નમુના નં.૭ તથા ગામ નમુના નં.૧૨ અલગ અલગ ઓનલાઇન મેળવી શકાય છે. જ્યારે સને ૨૦૦૪ પહેલાના ૭/૧૨ એ સંયુક્ત નમુનો છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.