ETV Bharat / state

પોરબંદરમાં કુટીર હસ્તકલા મેળાનું આયોજન, બાબુભાઇ બોખીરિયાએ કરાવ્યું ઉદ્ઘાટન

પોરબંદર: શહેરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કાર્યવાહક નિયામક indext c ગુજરાત સરકાર દ્વારા આયોજિત કુટિર હસ્તકલા મેળાનું ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ 6 દિવસીય મેળામાં જુદા-જુદા સ્ટોલ પરથી અનેક હસ્તકલાની ચીજવસ્તુઓની ખરીદી સીધી જ શહેરીજનો કારીગરો પાસેથી કરી શકશે.

porbandar
પોરબંદર
author img

By

Published : Jan 16, 2020, 9:44 PM IST

શહેરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે તા.16 થી 22 જાન્યુઆરી સુધી યોજાનાર આ કુટિર હસ્તકલા મેળામાં હાથસાળ હસ્તકલાના માટીકામ, મોતીકામ, ભરતકામ, વાંસકામ અને ગૃહ સુશોભનની અનેક ચીજવસ્તુઓની ખરીદી ગ્રાહકો સીધા જ કારીગરો પાસેથી કરી શકશે. હસ્તકલા મેળામાં પ્રવેશ અને પાર્કિંગ વિનામૂલ્યે છે. કુટિર હસ્તકલા મેળો તારીખ 22 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 1 કલાકથી રાત્રિના 9 સુધી ખુલ્લો રહેશે. જેમાં ગ્રાહકો ખરીદી કરી શકશે.

પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે 6 દિવસનો કુટીર હસ્તકલા મેળો યોજાયો

આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ બ્રેજા કલેક્ટર ડી.એન.મોદી, અધિક કલેક્ટર રાજેશ ખન્ના, પ્રાંત અધિકારી કે વિભાગ તથા ઇન્ડસ્ટ્રીયલ અધિકારી આર.આઈ. જાંબુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પોરબંદર ના અસમાવતી રિવર ફ્રન્ટ ખાતે છ દિવસ નો કુટીર હસ્તકલા મેળો યોજાયો

પોરબંદર અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કાર્યવાહક નિયામક indext c ગુજરાત સરકાર દ્વારા આયોજિત કુટિર હસ્તકલા મેળા નું ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા હસ્તે ઉદ્ઘાટન કરાયું છે છ દિવસીય મેળામાં જુદા-જુદા સ્ટોલ પરથી અનેક હસ્તકલાની ચીજવસ્તુઓની ખરીદી સીધા જ શહેરીજનો કારીગરો પાસેથી કરી શકશે

Body:તારીખ 16 થી 22 જાન્યુઆરી સુધી યોજાનાર આ કુટિર હસ્તકલા મેળા માં હાથસાળ હસ્તકલાના માટી કામ ક મોતીકામ ભરતકામ વાંસકામ અને ગૃહ સુશોભનની અનેક ચીજવસ્તુઓની ખરીદી ગ્રાહકો સીધા જ કારીગરો પાસેથી કરી શકશે હસ્તકલા મેળા માં પ્રવેશ અને પાર્કિંગ વિનામૂલ્યે છે કુટિર હસ્તકલા મેળો તારીખ 22 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે એક કલાક થી રાત્રિના નવ સુધી ખુલ્લો રહેશે અને ગ્રાહકો ખરીદી કરી શકશે આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ બ્રેજા કલેકટર ડી એન મોદી અધિક કલેકટર રાજેશ ખન્ના પ્રાંત અધિકારી કે વિભાગ તથા ઇન્ડસ્ટ્રીયલ અધિકારી આર આઈ જાંબુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Conclusion:બાઈટ હીરાભાઈ સોલંકી હાથશાળના કારીગર
બાઈટ બાબુભાઇ બોખીરિયા ધારાસભ્ય પોરબંદર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.