ETV Bharat / state

પોરબંદરના સ્માશાનું 500મી વાર જમીન અધિગ્રહણ - porbander

પોરબંદરના સ્માશાનું 500મી વાર જમીન અધિગ્રહણ થતા કોંગ્રેસે નગર પાલિકામાં આ અંગે આવેદન પત્ર આપ્યુ છે અને આ અંગે તાત્કાલિક પગલા લેવાની માગ કરી છે.

yy
પોરબંદરના સ્માશાનું 500મી વાર જમીન અધિગ્રહણ
author img

By

Published : Jun 2, 2021, 12:51 PM IST

  • પોરબંદરમાં સ્મશાનનું 500મી વાર જમીન અધિગ્રહણ
  • કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર
  • હિન્દુઓની લાગણી દુભાય રહી છે

પોરબંદર: શહેરની ચોપાટી પર આવેલ હિન્દુ સ્મશાન ભૂમિનું નગરપાલિકાના સત્તાધીશો એ નગરપાલિકાના ચીફ ઓફિસરની મીઠી નજર નીચે જમીન અધિગ્રહણ કર્યા હોવાનો આક્ષેપ પોરબંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને આ બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર કોંગ્રેસના આગેવાનોએ આપ્યું હતું.

500મીવાર જમીન અધિગ્રહણ

પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકા સંચાલિત દદુ વાળા જીમ તરીકે ઓળખાતા જીમ અને સ્મશાનની જમીનનું 500 વાર જમીન અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને દીવાલ બનાવવામાં આવી છે. નગરપાલિકાના સત્તાધીશો તે નગરપાલિકાના ઓફિસરની મીઠી નજર નીચે આ જમીન અધિગ્રહણ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાને કર્યો હતો.

આ પણ વાંચો : જામનગરના ત્રણ સ્મશાન ગૃહમાં કોરોનાકાળ દરમિયાન સંખ્યાબંધ લોકોના કરાયા અંતિમ સંસ્કાર

કોંગ્રેસએ આપ્યું આવેદન પત્ર

આ અંગે અગાઉ પણ વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી.જો ગરીબોના ઝુંપડા તાત્કાલિક જમીન અધિગ્રહણના નામે તાત્કાલિક હટાવવામાં આવતા હોય તો આ અધિગ્રહણ પણ હટાવવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે.

આ પણ વાંચો : પોરબંદરમાં ગૌશાળામાં અસુવિધાઓ મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગૌ પ્રેમીઓએ નગરપાલિકાનો કર્યો ઘેરાવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.