ETV Bharat / state

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ 20 માછીમારોને મુક્ત કરાયા: 19મી એ વતન ફરશે પરત - વાઘા બોર્ડર

2017માં અપહરણ કરાયેલ 20 માછીમારોને છોડવાનો નિર્ણય પાકિસ્તાન(Pakistan decides to release fishermen) સરકારે કર્યો છે. આવતીકાલે 17 નવેમ્બરના રોજ તેઓ વાઘા બોર્ડર પહોંચશે અને આગામી 19 તારીખે ટ્રેન મારફતે વતન પરત ફરશે.

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ 20 માછીમારોને મુક્ત કરાયા: 19મી એ વતન ફરશે પરત

author img

By

Published : Nov 16, 2021, 9:00 PM IST

  • પાકિસ્તાનની જેલમાં 602 જેટલા માછીમારો
  • પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ 20 માછીમારોને મુક્ત કરાયા
  • પાકિસ્તાનની જેલમાં હજુ પણ અનેક માછીમારો રઝળે છે તેમજ 1180 જેટલી બોટ પણ સડે

પોરબંદરઃ ભારતીય જળસીમા(Indian waters) પરથી અવાર નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ(Pakistan Marine Security Force) દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે 2017માં અપહરણ કરાયેલ 20 માછીમારોને છોડવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે કર્યો છે. આવતી કાલે 17 નવેમ્બરના રોજ તેઓ વાઘા બોર્ડર(Wagah Border) પહોંચશે અને આગામી 19 તારીખે ટ્રેન મારફતે વતન પરત ફરશે. માછીમારો પરત ફરવાના સમાચારથી માછીમાર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ 20 માછીમારોને મુક્ત કરાયા

હજુ પણ પાકિસ્તાનની જેલમાં 602 માછીમારો છે

20 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકારે કર્યો છે જેને લઈને માછીમાર સમાજ અને માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે પરંતુ નેશનલ ફિસ ફોરમ(National Fish Forum)ના સભ્ય જીવન જુંગીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં હજુ 602 માછીમારો(Fishermen in Pakistani jails) રઝળે છે અને 1180 જેટલી બોટ પણ સડે છે ત્યારે આ માછીમારો અને બોટને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરાય છે. ઉપરાંતભારતીય જળસીમા પર આકસ્મીક ઘટનામાં ભોગ બનેલા માછીમારોના પરિવારને સહાય આપવામાં આવે તેવી માંગ પણ જીવન જુંગીએ કરી હતી.

આ પણ વાંચોઃ વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ

આ પણ વાંચોઃ કરતારપુર સાહિબ કોરિડોર 17 નવેમ્બરે ફરી શરૂ થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.