ETV Bharat / state

ATS ટીમે અંદાજે 500 કરોડના મુદ્દામાલ સાથે 9 ડ્રગ્સ માફિયાની કરી ધરપકડ - Porbandar

પોરબંદર: ગુજરાત ATSને મળેલા ઇનપુટના આધારે 25 અને 26 માર્ચના રોજ ATSની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમે સાથે મળી પોરબંદરથી 178 માઈલ દૂર એક ઇરાનિયન બોટ ઇન્ટરસેપ્ટ કરી હતી. તે બોટને રોકવાનો ઓર્ડર આપ્યા છતા કોસ્ટગાર્ડ અને ATSથી બચવા માટે તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતાની બોટમાં પોતે જ આગ લગાવી દીધી હતી. કોસ્ટગાર્ડ અને ATSની ટીમે તેમાંથી બે ખલાસીઓને બહાર કાઢ્યા હતા. તેમજ 100 કિલો જેટલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો.

પોરબંદરમાં ઈરાનિ બોટમાંથી પકડાયો 100 કિલો હેરોઈનનો જથ્થો
author img

By

Published : Mar 27, 2019, 11:06 PM IST

Updated : Mar 27, 2019, 11:45 PM IST

ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં બે દિવસ થી સતત વોચ ગોઠવી હિલચાલ રાખવામાં આવી હતી. ત્યારે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું.

ATSની ટીમે9 લોકોની ધરપકડ કરી છે. તે તમામનાગરીક ઇરાની છે. પોલીસે બોટમાંથી અંદાજે100 કિલો જેટલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા જેટલી છે.આ ઉપરાંત બોટમાં વધુ ડ્રગ્સનો જથ્થો હોવાની આશંકા છે.

પોરબંદરમાં ઈરાનિ બોટમાંથી પકડાયો 100 કિલો હેરોઈનનો જથ્થો

પોલીસ પૂછપરછમાંજાણવા મળ્યુંકે, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી આ આ ડ્રગ્સનો જથ્થો મોકલાયો હતો. પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે આ ડ્રગ્સ મોકલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલા તમામ નવ શખ્સ ઈરાની નાગરીક છે. પોલીસ દ્રારા હાલ વધુ તપાસ કરવામા આવી રહી છે.

ધરપકડ કરાયેલાઆરોપીઓના નામ

  • આયુબ મુરાદ બલોચ, ઉ.39
  • અમીન મહોમ્મદ દોર્જાદે, ઉ.26
  • ઈશાક અબ્દુલરહીમ દિલશાદી, ઉ.33
  • મહોમ્મદ અસ્લમ અનદીલ દિવદેલ, ઉ.39
  • વાહીદ પીરમામદ બલોચ, ઉ.25
  • ઉમ્મીદ મુસા ઈરાનખ, ઉ.20
  • તાહેર મૌલાદાદ રાઝ, ઉ.34
  • સાજીદ ઉમર ખુશે, ઉ.20
  • દોર મહોમ્મદ નકીબ રઈશી, ઉ.63

Intro: ગુજરાત એટીએસને મળેલ ઇનપુટ ના આધારે ૨૫ અને ૨૬ માર્ચના રોજ એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમે સાથે મળી પોરબંદરથી 178 માઈલ દુર એક ઇરાનિયન બોટ ઇન્ટરસેપ્ટ કરી હતી જેને રોકવાની ચેતવણી દેતા કોસ્ટ ગાર્ડ અને એટીએસને બચવા માટે તેને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતાની બોટમાં પોતે જ આગ લગાવી દીધી હતી કોસ્ટ ગાર્ડને એટીએસની ટીમે તેમાંથી બે ખલાસીઓને બહાર કાઢ્યા હતા અને સો કિલો જેટલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો

Body:પૂછતાછમાં એ પણ માલુમ પડ્યું છે કે બોટમાં વધુ પણ વૃક્ષો જતો હતો પરંતુ પોલીસના હાથમાં ન આવે તે માટે થઈને તેઓએ ગ્રુપમાં આગ લગાવી હતી અત્યાર સુધીમાં એટીએસે 9 લોકોની ધરપકડ કરી છે ચાલુ અને તેની પૂછપરછ ચાલુ છે તેમ એટીએસના અધિકારી વીઆર સમયે જણાવ્યું છે

Conclusion:
Last Updated : Mar 27, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.