પોરબંદરમાં એસ.ટી રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ યોજાયો હતો. મંદિરના આંગણે અદ્વિતીય 1,11000 કેન્ડી સ્ટિકની અવનવી ડિઝાઈનવાળા સુંદર કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનું ઉદ્ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
પોરબંદર સ્વામીનારાયણ મંદિરમાં 1.11 લાખ કેન્ડી સ્ટીકના હિંડોળા દર્શન - Swaminarayan temple
પોરબંદર: શહેરમાં એસ.ટી રોડ પર આવેલાં સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ યોજાયો હતો. જેમાં 1.11 કેન્ડી સ્ટિકની અવનવી ડિઝાઈનવાળા કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યાં હતા. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં હિંડોળાનું ઉદ્ઘાટન કરાયું હતું.
પોરબંદર સ્વામીનારાયણ મંદિરમાં 1.11 લાખ કેન્ડી સ્ટીકના હિંડોળા દર્શન
પોરબંદરમાં એસ.ટી રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ યોજાયો હતો. મંદિરના આંગણે અદ્વિતીય 1,11000 કેન્ડી સ્ટિકની અવનવી ડિઝાઈનવાળા સુંદર કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનું ઉદ્ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
Intro:પોરબંદર સ્વામીનારાયણ મંદિર માં 1.11 લાખ કેન્ડી સ્ટીક ના હિંડોળા દર્શન
પોરબંદર માં એસટી રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ યોજાયો હતો જેમાં સ્વામિનારાયણ મંદિરના આંગણે અદ્વિતીય 111000 કેન્ડી સ્ટિક અવનવી ડિઝાઈનમાં સુંદર કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા છે જેનું ઉદ્ઘાટન સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેતપુરના રાજસ્થાન પરમ પૂજ્ય સંત શ્રી ની નીલકંઠ ચરણદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી લો એ જ, શાસ્ત્રી શ્રી રાધારમણ દાસજી સ્વામી રાજકોટ શાસ્ત્રી શ્રી વિશ્વ મંગલ સ્વામી જેતપુર તથા શાસ્ત્રી ભક્તિ સ્વામી જેતપુર સહિત મોટી સંખ્યામાં માં ભક્ત જનો ઉપસ્થિત રહ્યા હતા
Body: .
Conclusion: