આ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે પણ હાજરી આપી હતી. સાથે જ સાથે જ વર્લ્ડ હેરીટેજ સાઈટ રાણીની વાવ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક સાથે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ,પોલીસ કર્મીઓ તેમજ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તદ્ ઉપરાંત જિલ્લા કક્ષાના 5, તાલુકા કક્ષાના 26 તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે યોગ દિવસની કરી ઉજવણી - Rani vav
પાટણઃ સમગ્ર દેશ અને દુનિયામાં યોગ ગુરુ બનેલા ભારત દેશ સહીત વિશ્વના દેશોમાં શુક્રવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. ત્યારે પાટણમાં પણ ઠેર ઠેર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
![પાટણમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે યોગ દિવસની કરી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3628741-thumbnail-3x2-patan.jpg?imwidth=3840)
યોગ દિવસ
આ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે પણ હાજરી આપી હતી. સાથે જ સાથે જ વર્લ્ડ હેરીટેજ સાઈટ રાણીની વાવ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક સાથે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ,પોલીસ કર્મીઓ તેમજ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. તદ્ ઉપરાંત જિલ્લા કક્ષાના 5, તાલુકા કક્ષાના 26 તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાટણમાં ધામધુમથી યોગ દિવસની ઊજવણી કરાઈ
પાટણમાં ધામધુમથી યોગ દિવસની ઊજવણી કરાઈ
R_GJ_PTN_21_MAY_01_yog divas ni ujavani_
_VDO _STORY_BHAVESH BHOJAK
એન્કર - સમગ્ર દેશ અને દુનિયા માં યોગ ગુરુ બનેલા ભારત દેશ સહીત વિશ્વના દેશો માં આજે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી છે ત્યારે પાટણ માં પણ ઠેર ઠેર યોગ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું શહેર ના કોલેજ કેમ્પસ ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં રાજ્ય ના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વર્લ્ડ હેરીટેજ સાઈટ રાની ની વાવ ખાતે પણ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી અને એક સાથે મોટી સંખ્યા માં સરકારી કર્મચારીઓ ,પોલીસ કર્મીઓ તેમજ શાળા ઓ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ સાથે યોગ કરી યોગ દિવસ ની ઉજવણી કરી હતી આ ઉપરાંત જીલ્લા કક્ષા ના પાંચ ,તાલુકા કક્ષા ના 26 તેમજ તમામ શૈક્ષનિક સંસ્થાઓ માં યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી
વિઝન
બાઈટ - ૧ દિલીપ ઠાકોર ,શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્ય