ETV Bharat / state

Minimum Wage Act: પાટણ ધારાસભ્યએ કઈ માગોને કારણે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર?

author img

By

Published : May 14, 2022, 8:18 PM IST

પાટણના ધારાસભ્યે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન(Salary scale demands) ધારાનો ભંગ(Minimum Wage Act ) થતો હોવાથી અમૂક માગો માટે અરજીપત્રકે મુખ્યપ્રધાને લખ્યો હતો. વિવિધ પડતર માંગણીઓ બાબતની લેખિતમાં 21 ઓક્ટોબર, 2021ના રજૂઆત કરી હતી તેમજ ન્યાય મળે તે માટે ગુજરાત વિધાનસભામાં રજૂઆતો થઈ ચૂકી છે.

Minimum Wage Act: પાટણ ધારાસભ્યએ  કઈ માગોને કારણે ગુજરાતના મુખ્યપ્રધાનને લખ્યો પત્ર?

પાટણ: ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિક VCE(Gram Panchayat VCE union) સાથે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન ધારાનો ભંગ થતો હતો. તેઓને અપાતી કમિશન પ્રથા બંધ(Commission practice Stopped) કરાવી તેમને ફિક્સ વેતનથી નિમણૂક આપવી જોઈએ. આ સાથે સરકારી કર્મચારીનો દરજ્જો(Government employee status) આપવાની માંગ સાથે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.

ગ્રામ પંચાયત VCEની પડતર માંગણીઓ મુદ્દે લખ્યો પત્ર

આ પણ વાંચો: Mgnrega Scheme : ધરમપુરના મજૂરોને મનરેગા યોજનાના કામના વેતન ન ચૂકવાતા ઉગ્ર આંદોલનની ચીમકી

VCE અને ફિક્સ પગાર સાથે વેતન આપવા કરી માંગ - પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર(Patan MLA wrote a letter) લખી જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત VCE મંડળ દ્વારા વર્ષ 2016થી પોતાની વિવિધ પડતર માંગણીઓ બાબતની લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. પંચાયત મંત્રીને પણ 21 ઓક્ટોબર, 2021ના રોજથી હડતાલ કરવાની રજૂઆત કરી હતી. આ સમયે પંચાયત મંત્રી દ્વારા 20 ઓક્ટોબર, 2021ના રોજ બેઠક કરીને VCEના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી હતી. ત્યારબાદ 21 ઓક્ટોબર, 2021ના રોજ મુખ્યપ્રધાન સાથે બેઠક છતાં મુખ્યપ્રધાને પણ પગાર ધોરણની માંગણીઓનું(Salary scale demands) નિરાકરણ કરવા VCE મંડળને(VCE Congregation) બાંહેધરી આપી હતી. આજદિન સુધી આ બાહેધરીનો અમલ કરવામાં આવ્યો નથી.

પાટણ ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

આ પણ વાંચો: Bhavnagar Trade Union: સંયુક્ત ટ્રેડ યુનિયન હડતાળ પર, આશાવર્કર બહેનોનો પણ વેતન મુદ્દે આકરો રોષ

કેમ હડતાળ કરવાની ફરજ પડે છે? - જો તેમના અધિકારોનો ભંગ થશે, તો VCE કર્મચારીઓ હંમેશા માટે હડતાળ(VCE employees strike) કરવા માટે બંધાયેલા રહેશે. ધારાસભ્યએજણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તો તેમને ન્યાય મળે તે માટે ગુજરાત વિધાનસભામાં રજૂઆતો થઈ ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.