ETV Bharat / state

Corona Guidelines Violation : પત્રકારે કોરોના નિયમનું ઉલ્લંઘન વિશે પુછ્યું, સાસંદે બીજાને પુછીને જવાબ આપ્યો- "No Comments" - પાટણના સાંસદે કહ્યું નો કોમેન્ટ

પાટણ APMC હોલ ખાતે સાંસદ ભરત ડાભીની ઉપસ્થિતિમાં કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના ગાઈડ લાઈનના નિયમોનો સરેઆમ ભંગ (Violation of Corona guide line in Patan) થતો જોવા મળ્યો હતો.

Violation of Corona guide line in Patan : પત્રકારે કોરોના નિયમનું ઉલ્લંઘન વિશે પુછ્યું, સાસંદે બીજાને પુછીને જવાબ આપ્યો- "No Comments"

author img

By

Published : Dec 29, 2021, 10:55 AM IST

પાટણ: ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સુશાસન સપ્તાહની ઉજવણી (By BJP Celebrate Good Governance Week across country) કરવામાં આવી રહી છે. જેમાં સરકારના મંત્રીઓ અને સાંસદો દ્વારા અનેકવિધ જાહેર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

Violation of Corona guide line in Patan : પત્રકારે કોરોના નિયમનું ઉલ્લંઘન વિશે પુછ્યું, સાસંદે બીજાને પુછીને જવાબ આપ્યો- "No Comments"

પાટણમાં APMC હોલ ખાતે ખેડૂતલક્ષી કાર્યક્રમ યોજાયો

પાટણમાં મંગળવારે APMC હોલ ખાતે ખેડૂતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેતી ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે સહાય વિતરણના ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડ લાઈનના નિયમોનો સરેઆમ ભંગ (Violation of Corona guide line in Patan) થતો જોવા મળ્યો હતો.

કોરોના ગાઈડ લાઈનના નિયમોનો ભંગ થયો

પાટણ APMC હોલ ખાતે યોજાયેલા ખેડૂત લક્ષી કાર્યક્રમમાં પાટણ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેતા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો અને કોરોના ગાઈડ લાઈનના નિયમોનો સરેઆમ ભંગ (Violation of Corona guide line in Patan) થયો હતો .આ મામલે સાંસદ ભરતસિંહ ડાભીને પૂછતા તેઓએ નો કોમેન્ટ કહી ચાલતી પકડી હતી.

સાંસદે કહ્યું "નો કોમેન્ટ"

ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવે છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ અને કોરોના ગાઈડ લાઈનના નિયમોનો સરેઆમ ભંગ જોવા મળે છે આવો પ્રશ્ન પત્રકારે પુછતા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ બાજુમાં ઉભેલા વ્યકતિને પુછ્યું કે શું જવાબ આપુ તેમ કહીને કહ્યું "નો કોમેન્ટ"

આ પણ વાંચો: ડીસા ખાતે યોજાયેલ સભામાં સાંસદ ભરતસિંહ ડાભી ઉત્સાહ ઉત્સાહમાં આવીને એવુ બોલ્યા કે...

આ પણ વાંચો: Corona Vaccination: પાટણ સાંસદના આદર્શ ગામમાં ત્રણ મહિનામાં 70 ટકા કોરોના રસીકરણ થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.