ETV Bharat / state

પાટણ RTO કચેરીમાં વાહન ચાલકોનો ઘસારો - patan latest news

પાટણ: નવા સુધારેલ મોટર વ્હિકલ કાયદાને લઈ પાટણ RTO કચેરીના લાયસન્સ લેવા માટે અરજદારોનો ભારે ઘસારો રહ્યો હતો.

RTO કચેરીમાં વાહન ચાલકોનો ઘસારો
author img

By

Published : Sep 21, 2019, 6:09 PM IST

રાજ્ય સરકાર દ્વારા અમલમા મુકેલા નવા મોટર વ્હીકલ એક્ટને પગલે પોલીસ અને RTO અધિકારીઓ દ્વારા ચુસ્તપણે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ લાયસન્સ, પીયૂસી, પાસિંગ સહિતના દસ્તાવેજો મેળવવા અરજદારો RTO કચેરી ખાતે આવતા કચેરીમા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. નવા લાયસન્સ માટે અરજદારો વાહન ટેસ્ટ આપવા અને રીન્યુ કરાવવા માટે મોટી સંખ્યામા આવી રહ્યા છે. જેને લઈ કચેરી ખાતે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

RTO કચેરીમાં વાહન ચાલકોનો ઘસારો

RTO કચેરી ખાતે અગાઉ દિવસ દરમિયાન 15થી 20 ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાતા હતાં. જ્યારે હાલમાં 50થી વધુ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. જેને કારણે હાલમાં વાહનચાલકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

Intro:સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન

નવા સુધારેલ મોટર વ્હીકલ કાયદા ને લઈ પાટણ આર ટી ઓ કચેરી ના લાયસન્સ લેવા માટે અરજદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે

Body:રાજ્ય સરકારે અમલી કરેલ મોટર વ્હીકલ ના સુધારેલ કાયદાને પગલે પોલીસ અને આર ટી ઓ અધિકારી ઓ દ્વારા ચુસ્તપણે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.જેને લઈ લાયસન્સ,પીયૂસી, પાસિંગ સહિત ના દસ્તાવેજો મેળવવા અરજદારો આરટીઓ કચેરી ખાતે આવતા કચેરી મા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.નવા લાયસન્સ માટે અરજદારો વાહન ટેસ્ટ આપવા અને રીન્યુ કરાવવા માટે મોટી સંખ્યા મા આવી રહ્યા છે જેને લઈ કચેરી ખાતે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

બાઈટ 1 જાનકી પંડ્યા અરજદાર

Conclusion:આર ટી ઓ કચેરી ખાતે અગાઉ દિવસ દરમ્યાન 15 થી 20 ફોર વ્હીલર ડ્રાંઇવિંગ ટેસ્ટ લેવાતા હતા જ્યારે હાલમાં 50 થી વધુ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. જેને કારણે હાલમાં વાહનચાલકો નો ભારે ઘસારો આર ટી ઓ કચેરી ખાતે જોવા મળી રહ્યો છે.

બાઈટ 2 યુ.ટી. રાઠોડ એ.આઈ.એમ.વી.આરટીઓ અધિકારી પાટણ

પી ટુ સી ભાવેશ ભોજક
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.