ETV Bharat / state

હજ યાત્રાનો જુલાઇથી પ્રારંભ, પાટણમાં હાજીઓને અપાઈ હજની તાલીમ

author img

By

Published : Jun 9, 2019, 4:39 PM IST

પાટણઃ ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર અને પાટણ હાજી ખીદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે પાટણના મોટા મદરેસા ખાતે જિલ્લાના હજીઓને એક દિવસીય હજની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 400થી વધુ હજયાત્રીઓને તાલીમ આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો

મુસ્લિમ બિરાદરોના પવિત્ર શહેર મક્કા મદીના ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજની સફર કરે છે ત્યારે, ચાલુ વર્ષે પણ આગામી જુલાઈ માસથી હજની યાત્રા શરૂ થવાની છે. સમગ્ર રાજ્યમાંથી આ વર્ષે ચાર હજારથી વધુ હજયાત્રિકો હજની યાત્રા કરશે. પાટણ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજની પવિત્ર સફરે જશે ત્યારે હજીઓને યાત્રામાં કઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખીદમત કમિટી પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણના મોટા મદરેસા ખાતે હજીઓને હજની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પાટણમાં હાજીઓને અપાઈ હજની તાલીમ

આ તાલીમ શિબિરમાં ચારસોથી વધુ હજયાત્રીઓને હજના વિવિધ અર્કનો તેમજ સરકારના નીતિ નિયમોની તાલીમ આપવામા આવી હતી. હજની પવિત્ર સફર આગામી જુલાઈ માસમાં પ્રારંભ થશે અને પ્રથમ ફ્લાઇટ 20 જુલાઈએ પ્રસ્થાન કરશે. ત્યારબાદ તબક્કાવાર હજીઓ હજની યાત્રા કરશે.

Intro:ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર અને પાટણ હાજી ખીદમત કમિટી ના સંયુક્ત ઉપક્રમે પાટણ ના મોટા મદરેસા ખાતે જિલ્લા ના હજીઓ ને એક દિવસીય હજ ની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 400 થી વધુ હજયાત્રીઓ ને તાલીમ આપવામાં આવી હતી.

Body:મુસ્લિમ બિરાદરો ના પવિત્ર શહેર મક્કા મદીના ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજની સફર કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ આગામી જુલાઈ માસથી હજ ની યાત્રા શરૂ થનાર છે ત્યારે સમગ્ર રાજ્ય માંથી આ વર્ષે ચાર હજારથી વધુ હજયાત્રિકો હજની યાત્રા કરશે. પાટણ જિલ્લામાંથી પણ મોટી સંખ્યા મા મુસ્લિમ બિરાદરો હજ ની પવિત્ર સફરે જશે ત્યારે હજીઓ ને યાત્રા મા કઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખીદમત કમિટી પાટણ ના સંયુક્ત ઉપક્રમે પાટણ ના મોટા મદરેસા ખાતે હજીઓ ને હજ ની તાલીમ આપવા નો કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ શિબિર મા ચારસો થી વધુ હજયાત્રીઓ ને હજ ના વિવિધ અર્કનો તેમજ સરકાર ના નીતિ નિયમો ની તાલીમ આપવામા આવી હતી.

Conclusion:હજ ની પવિત્ર સફર આગામી જુલાઈ માસ માં પ્રારંભ થશે અને પ્રથમ ફ્લાઇટ 20 જુલાઈ એ પ્રસ્થાન કરશે. ત્યાર બાદ તબક્કાવાર હજીઓ હજ ની યાત્રા કરશે

બાઈટ આર.આર. મનસૂરી ગુજરાત હજ સમિતિ ના સેક્રેટરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.