ETV Bharat / state

પાટણમાં ટ્રાફિક જાગૃતિ માટે "ભૂલ બદલ ફૂલ" - patan news

પાટણ: શહેર સહિત જિલ્લાના મુખ્ય માર્ગો પર વધી રહેલા અકસ્માતોને રોકવા અને વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ શહેરની વિવિધ સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

patan
ટ્રાફિક જાગૃતિ માટે "ભૂલ બદલ ફૂલ"
author img

By

Published : Dec 9, 2019, 8:46 PM IST

પાટણના બગવાડા દરવાજા ખાતે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ (traffic awarness)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો,અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

ટ્રાફિક જાગૃતિ માટે "ભૂલ બદલ ફૂલ"

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો માટે દંડની જગ્યાએ "ભૂલ બદલ ફૂલ"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સંદેશો આપવામાં આવ્યો હતો. જેમ કે, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો, હેલ્મેટ ફરજિયાત પહેરવું અને સીટ બેલ્ટ બાંધવો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજકીય પક્ષોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ શહેર સહીત જીલ્લા ના મુખ્ય માર્ગો પર વધતા જતા અકસ્માત ના બનાવો અટકાવવા અને વાહન ચાલકો મા ટ્રાફિક અંગે જાગૃતિ આવે તેં માટે શહેર ની વિવિધ સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્રારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.Body:પાટણ ના બગવાડા દરવાજા ખાતે જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર અને વિવિધ સેવા ભાવી સંસ્થાઓ ના આગેવાનો,કાર્યકરો,અને વિધાર્થીઓ આ ઉપસ્થિત રહી ટ્રાફિક નિયમો નો ભંગ કરનાર વાહન ચાલકો માટે દંડ ની જગ્યા એ
ભૂલ બદલ ફૂલ"કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ને ટ્રાફિક નિયમ નો ભગ કરવા બદલ ગુલાબનું ફુલ આપી ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો, હેલ્મેટ ફરજીયાત પહેરવું,સીટ બેલ્ટ બાંધવો અંગે નો ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા નો સંદેશો આપ્યો હતો.
બાઈટ 1 આનંદ પટેલ જીલ્લા કલેક્ટર
બાઈટ 2 અક્ષયરાજ મકવાણા જીલ્લા પોલીસ અધિક્ષક પાટણ Conclusion:આ કાર્યક્રમ માં જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી સહિત સેવાભાવી સંસ્થાઓના આગેવાનો અને રાજકીય પાર્ટીઓ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.