ETV Bharat / state

પાટણના નવા ગંજમાંથી રૂપિયા 2.50 લાખની ચીલઝડપ, ઘટના CCTVમાં કેદ

પાટણઃ શહેરના નવા ગંજ બજારમાં પેઢીના મહેતાજીના બાઈકની ડીકીમાંથી બે બાઈક પર આવેલા શખ્સોએ રૂપિયા અઢિ લાખની થેલીની ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા ભારે હડકંપ મચી હતી. આ સમગ્ર ઘટના ક્રમ CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણના નવા ગંજમાંથી રૂપિયા 2.50 લાખની ચીલઝડપ
પાટણના નવા ગંજમાંથી રૂપિયા 2.50 લાખની ચીલઝડપ
author img

By

Published : Dec 7, 2019, 10:17 AM IST

પાટણના નવા ગંજ બજારમાં એચ.આર.ટ્રેડિંગ નામની કંપનીમાં મહેતાજી તરીકે ફરજ બજાવતા મનસુખભાઇ પટેલ બાઈક લઇ શહેરના નવજીવન ચાર રસ્તા પાસે આવેલ મહેસાણા અર્બન બેન્કમાં પૈસા ઉપાડવા ગયા હતા. 2,50,000ની રકમ ઉપાડી થેલીમાં લઇ બાઈકની ડિકીમાં મૂકી પરત ગંજ બજારમાં પેઢી પાસે આવ્યાં હતાં. તે સમયે કોઈ સંબધીએ તેમને બૂમ પાડતા તેઓ બાઈક પાર્ક કરી તેઓને મળવા ગયા હતા, તે દરમિયાન તેમનો પીછો કરતા બે બાઈક પર સવાર ઈસમોએ તકનો લાભ લઈ બાઈક પાસે આવી સફળતાપૂર્વક ડેકી ખોલી તેમાંથી અઢી લાખ રૂપિયા ભરેલી થેલી સફળતા પૂર્વક ઉપાડી ફરાર થઈ ગયા હતા.

પાટણના નવા ગંજમાંથી રૂપિયા 2.50 લાખની ચીલઝડપ

બાદમાં મહેતાજીએ બાઈકની ડિકી ખોલી અને તેમાં રૂપિયા ભરેલી થેલી ન જોતાં તેઓ હતપ્રત બની ગયા હતા. અને લોકોને જાણ કરતા માર્કેટ યાર્ડના CCTV કેમેરાની ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો.

બાઈક સવારો રૂપિયા ભરેલ થેલી લઇ સહજતા પૂર્વક નવા ગંજ બજારના બીજા દરવાજાથી હાઇવે પર પસાર થતા CCTVમાં કેદ થયા છે. ચીલ ઝડપને લઇ વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Intro:Story ઍપૃ બાય એસાઈમેન્ટ ડેસ્ક

‌પાટણ ના નવા ગંજ બજારમાં પાર્ક કરેલ પેઢી ના મહેતાજી ના બાઈક ની ડીકીમાંથી બે બાઈક પર આવેલ લશખ્સો એ રૂપિયા અઢિ લાખની થેલી ની સિફત પૂર્વક ચીલ ઝડપ કરિ ફરાર થઈ જતા ભારે હડકંપ મચી હતી.આ સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી કેમેરા મા કેદ થતા તેનાં ફૂટેજ આધારે પોલીસે તપાસ હાથ ધરિ છે
Body:પાટણ નાસ નવા ગંજ બજાર મા એચ.આર.ટ્રેડિંગ નામની કંપની મા મહેતાજી તરીકે ફરજ બજાવતા મનસુખભાઇ પટેલ હીરો ઇલેક્ટ્રિક બાઈક લઇ શહેર ના નવજીવન ચાર રસ્તા પાસે આવેલ મહેસાણા અર્બન બેન્ક મા પૈસા ઉપાડવા ગયા હતા ને રૂપિયા 2.50,000 ની રકમ ઉપાડી થેલીમાં લઇ બાઈક ની ડિકિમા મુકી પરત ગંજ બજારમાં પેઢી પાસે આવ્યાં હતા તેં સમયે કોઈ સંબંધી એ તેમને બૂમ પડતાં તેઓ બાઈક પાર્ક કરિ તેઓ ને મળવા ગયા હતા તે દરમ્યાન તેમનો પીછો કરતા બે બાઈક પર સવાર ઈસમો એ તક નો લાભ લઈ બાઈક પાસે આવી સફળતાપૂર્વક ડેકી ખોલી તેમાંથી અઢિ લાખ ભરેલી થેલી સફળતા પૂર્વક ઉપાડી ફરાર થઈ ગયા હતા. બાદ મા મહેતાજી એ બાઈક ની ડેકી ખોલી અને તેમાં રૂપિયા ભરેલી થેલી ન જોતાં તેઓ હત પ્રત બની ગયા હતા ને લોકો ને જાણ કરતા માર્કેટ યાર્ડ ના સીસીટીવી કેમેરા ની ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો.

બાઈટ 1 બાબુભાઈ પટેલ એચ.આર.પેઢી ના મલિકConclusion:બાઈક સવારો રૂપિયા ભરેલ થેલી લઇ સહજતાપૂર્વક નવા ગંજ બજાર ના બીજા દરવાજા થી હાઇવે પર પસાર થતા સીસીટીવી કેમેરા મા કેદ થયા છે.ચીલ ઝડપ ને લઇ વેપારીઓ અને ખેડુતો મા ભારે ફફડાટ ફેલાયો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.