ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 803 થયો

પાટણ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ 13 કેસ પ્રકાશમાં આવતા જિલ્લાનો કુલ આંક 803 પર પહોંચી ગયો છે. જ્યારે પાટણ શહેરમાં 10 કેસ સાથે કુલ આંક 366 થયો છે.

પાટણ
પાટણ
author img

By

Published : Jul 31, 2020, 8:27 PM IST

પાટણ: જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના વધુ 13 કેસ પ્રકાશમાં આવતા જિલ્લાનો કુલ આંક 803 પર પહોંચી ગયો છે. જ્યારે પાટણ શહેરમાં 10 કેસ સાથે કુલ આંક 366 થયો છે.

પાટણ શહેરમાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે નોંધાયેલા કેસોમાં શિવાલય બંગ્લોઝ, રોકડીયા ગેટ,સુભાસનગર,રામનગર,શ્રમજીવી સોસાયટી, હાંશાપુર, ગુજરવાડા પાસે, પંચોલી પાડો, સુંદરમ સોસાયટી માં, ઘીંવટા વિસ્તારમાં બહુચર માતાના પાડામાં એક-એક કેસ નોંધાયા છે.

આ ઉપરાંત સિધ્ધપુર તાલુકાના સેદ્રાણા અને તાવડીયામાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં એક કેસ નોંધાયો છે.

અત્યાર સુધીમાં 406 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 239 ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.