ETV Bharat / state

પાટણમાં ભાજપ દ્વારા જનતાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજોયો - Gujarati News

પાટણઃ લોકસભા ચુંટણી યોજાયા બાદ ભાજપનો ગુજરાતમાં 26 બેઠકો પર જવલંત વિજય થતા ભાજપ દ્વારા જનતાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે. ત્યારે પાટણમાં પણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભી 1 લાખ 92 હજારની જંગી લીડથી વિજેતા બનતા પાટણ ખાતે મતદારોનો અભાર માનવા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પાટણ ખીતે જનતાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજોયો
author img

By

Published : Jun 3, 2019, 12:45 PM IST

પાટણના આનંદ સરોવર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ ,ભરતસિંહ ડાભી સહીત નામી, અનામી આગેવાનો હાજર રહ્યા હતા.આ સાથે જ વિજય બનેલા ભરતસિંહ ડાભીને સ્વૈચ્છિક સંસ્થાઓ ,વેપારીઓ ,શહેરના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ ,સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તો સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સૌનો અભાર માની વિકાસની સાથે ચાલી સૌ મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતારવાની ખાત્રી આપી હતી.

RJ_GJ_PTN_2_MAY_01_BJP RUN SVIKAR KARYKRAM  
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - લોકસભા ચુંટણી યોજાયા બાદ ભાજપ નો ગુજરાત માં 26 બેઠકો પર જ્વલંત વિજય થતા ભાજપ દ્વારા જનતા નો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવા નું નક્કી કરાયું છ્હે ત્યારે પાટણ માં પણ લોકસભા ભાજપ ના ઉમેદવાર ભરત સિંહ ડાભી એક લાખ બાણું હજાર ની જંગી લીડ થી વિજેતા બનતા પાટણ ખાતે મતદારો નો અભાર માનવા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો પાટણ ના આનંદ સરોવર ખાતે આ કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ ,ભરતસિંહ ડાભી સહીત નામી અનામી આગેવાનો હાજર રહ્યા હતા સાથે જ  વિજય બનેલ ભરતસિંહ ડાભી ને સ્વૈચ્છિક સંસ્થાઓ ,વેપારીઓ ,શહેર ના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ ,સાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું હતું  તો સાંસદ ભરતસિંહ ડાભી એ પણ સૌ નો અભાર માની વિકાસ ની સાથે ચાલી સૌ મતદારો ની અપેક્ષા ઓ પર ખરા ઉતારવા ની ખાત્રી આપી હતી 

વિઝન 

બાઈટ - ૧ ભરતસિંહ ડાભી ,સાંસદ પાટણ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.