ETV Bharat / state

પાટણમાં અષાઢ વદ ચૌદશના દિવસે દેવીપૂજકોએ પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ

પાટણઃ અષાઢ વદ ચૌદશના દિવસે એટલે કે, દિવાસાનો દિવસ દેવીપૂજક માટે મહત્વનો ગણાય છે. આ દિવસે તેઓ સ્માશાનમાં જઈને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરે છે. એટલે દિવસાના દિવસે દેવી પૂજક સમાજ પાટણના સ્મશાનમાં પરંપરાગત રીતે પોતાના પૂર્વજોની સમાધિ પર પૂજાવિધિ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતાં જોવા મળ્યા હતા.

પાટણમાં અષાઢ વદ ચૌદશના દિવસે દેવીપૂજકોએ પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ
author img

By

Published : Aug 1, 2019, 10:20 PM IST

પાટણના શહેરમાં અષાઢ વદ ચૌદશને દેવીપૂજક સમાજ દિવાસો તરીકે ઉજવે છે. સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે અમાસના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતકોની સમાધિ પર પૂજાવિધી કરીને અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાટણમાં અષાઢ વદ ચૌદશના દિવસે દેવીપૂજકોએ પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ

પાટણના શહેરમાં અષાઢ વદ ચૌદશને દેવીપૂજક સમાજ દિવાસો તરીકે ઉજવે છે. સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે અમાસના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતકોની સમાધિ પર પૂજાવિધી કરીને અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાટણમાં અષાઢ વદ ચૌદશના દિવસે દેવીપૂજકોએ પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ
Intro:પાટણ મા પરંપરાગત રીતે દેવીપૂજક સમાજ ના લોકો એ સ્મશાન ગૃહો મા જઈ પોતાના પૂર્વજો ની સમાધિ પર પૂજાવિધિ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

Body: .અષાઢ વદ ચૌદશ ને દેવીપૂજક સમાજ ના લોકો દિવસા તરીકે ઉજવણી કરે છે. પાટણ મા આ દિવસે વિશેષ મહત્વ છેદેશભર મા વસતા પટણી સમાજના લોકો પાટણ આવી વિવિધ સ્મશાન ગૃહો મા જઈ પોતાના મૃતક સ્વજનોની સમાધિ પર જઈ શ્રદ્ધાંજલિ આપે છે.પાટણ મા છેલ્લા 1000 વર્ષ થી આ પરંપરા ચાલી રહી છે ત્યારે આજે દેશભરમાંથી દેવીપૂજક સમાજના લોકો પાટણ મા આવી પહોંચ્યા હતા ને શહેર ના વિવિધ સ્મશાન ગૃહો મા જઇ ને મૃતકો ની સમાધિ પર પૂજાવધી કરી હતી ને અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી.તો સાથેજ મહિલાઓ એ સ્વાજનોની યાદમાં હૈયાફાટ રુદન કર્યું હતું.

Conclusion:દેવીપૂજક સમાજ દેવિદેવતા ઓ ને પૂજનારો સમાજ છે.હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટું તીર્થ ધામ કાશી ને માનવામાં આવે છે.જ્યારે દેવીપૂજક સમાજ પોતાની માતૃભૂમિ એવી પાટણ નેજ સૌથી મોટું તીર્થ ધામ મને છે.ત્યારે અષાઢ વદ ચૌદસ ના દિવસે આ સમાજના લોકો દિવસા ના પાવન પર્વ તરીકે ઉજવણી કરે છે અને પોતાના પૂર્વજો ને અશ્રુભની સામુહિક શ્રદ્ધાંજલિ અર્પી સામાજિક એકતાના દર્શન કરાવે છે.

બાઈટ 1 પી.બી.પટણી નિવૃત્ત આઈ.એ.એસ.

બાઈટ 2 પ્રકાશભાઈ પટણી સ્થાનિક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.