ETV Bharat / state

ધારપુર હોસ્પિટલના કોવિડ વૉર્ડની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત - Dharpur Medical College

પાટણ જિલ્લાના કોરોનાના દર્દીઓને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ ધારપુર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

ધારપુર હોસ્પિટલના કોવિડ વૉર્ડની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત

author img

By

Published : Apr 8, 2021, 9:34 PM IST

  • જિલ્લા કલેક્ટરે covid વૉર્ડની મુલાકાત લીધી
  • અધિકારી અને ડોક્ટરોને જરૂરી સૂચનો આપાયા
  • કલેક્ટરે PPE કીટ પહેરી કોવિડ વૉર્ડના ર્દીઓની મુલાકાત લીધી

પાટણઃ જિલ્લા કલેક્ટરે પોતાની મુલાકાત દરમિયાન હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરી હતી. કલેક્ટરે PPE કીટ પહેરી કોવિડ વૉર્ડમાં દાખલ દર્દીઓને રૂબરૂ મળીને આપવામાં આવતી સારવાર અંગે પૂછપરછ કરી હતી. ઉપરાંત તેઓએ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય, દવાઓ અને કોરોનાની ઈન્જેકશનની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓ અને ડૉકટર્સને જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ અધિકારીઓ સાથે ધારપુર ખાતેથી રાજ્યના આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશનર દ્વારા આયોજિત વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

ધારપુર હોસ્પિટલના કોવિડ વૉર્ડની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત

આ પણ વાંચોઃ આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ

પાટણ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ વધતાં તેના અટકાયત માટે જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. એવા સમયે જિલ્લા કલેક્ટરે ધારપુર હોસ્પિટલની મુલાકાત લઈ સ્વાસ્થ્ય સેવાઓ અંગે જાત માહિતી મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.