ETV Bharat / state

પાટણના ચારૂપ ખાતે જીઆઇડીસી પ્લોટનું મુખ્ય પ્રધાને ઈ લોકાર્પણ કર્યું - મહામંત્રી કે.સી પટેલ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામે જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી પ્લોટ ફાળવણી નું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સહિત જીઆઇડીસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણના ચારૂપ
પાટણના ચારૂપ
author img

By

Published : Jan 23, 2021, 9:47 AM IST

  • ચારૂપ જીઆઇડીસીમાં મુખ્યપ્રધાને ઓનલાઇન પદ્ધતિથી પ્લોટની કરી ફાળવણી
  • ગુજરાતમાં 217 જીઆઇડીસી કાર્યરત છે
  • જીઆઇડીસી કાર્યરત થવાથી રોજગારીની તકો વધશે
    ગુજરાતમાં 217 જીઆઇડીસી કાર્યરત છે

પાટણ :સરસ્વતી તાલુકાના ચાલુ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ઔદ્યોગિક વસાહત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે ઈ લોકાર્પણ એમએ સેમ 240 પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. નિગમની નવી વસાહતો મોડેલ સ્ટેટ અને બહુમાળી શેડના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દેશના 5 ટ્રીલિયનના ઇકોનોમીના લક્ષને પરિપૂર્ણ કરવા કામ કરી રહી છે.

પાટણના ચારૂપ ખાતે જીઆઇડીસી પ્લોટનું મુખ્ય પ્રધાને ઈ લોકાર્પણ કર્યું

ઔદ્યોગિક વસાહત પાટણ જિલ્લાની પ્રથમ વસાહત હશે

હવે વિદેશી રોકાણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પણ નવી 8 જીઆઈડીસી બનાવી 20 હજાર રોજગારીની તકો ઉભી કરશે.આ જીઆઇડીસી બનાસકાંઠા જલોત્રા જામનગર મોરબી પાટણ આણંદ સહિત 8 જીઆઈડીસી બનશે.ચારૂપ ખાતે જીઆઈડીસીમાં પ્લોટ મેળવવા માટે 358 અરજદારોની અરજીઓ મળી હતી. જેમાં 266પ્લોટ પૈકી 240 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ ઔદ્યોગિક વસાહત પાટણ જિલ્લાની પ્રથમ ઔદ્યોગિક વસાહત હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.