ETV Bharat / state

પાટણમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ માટે તંત્ર દ્વારા વિશેષ ઝૂંબેશ - શહેરની જટિલ બનેલી ટ્રાફિક

પાટણઃ  શહેરની જટીલ બનેલી ટ્રાફિક, રખડતા ઢોર, આડેધડ રીતે થતા વહન પાર્કિંગ, તેમજ લારી ગલ્લાના દબાણોના કાયમી નિકાલ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પોલીસ, વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી. જેમા આગામી 1લી જાન્યુઆરીથી સમગ્ર શહેરમાં કડક ઝૂંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.

ETV BHARAT
શહેરની સમસ્યાઓ દૂર કરવા વહીવટી તંત્ર ઝુંબેશ હાથ ધરશે
author img

By

Published : Dec 23, 2019, 11:21 PM IST

પાટણ નગરને સ્પર્શતા મહત્વના પ્રશ્નોના કાયમી નિકાલ માટે પ્રાંત અધિકારી સ્વપનીલ ખરેએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમા જણાવ્યું હતુ કે, શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા લોકો માટે માથાના દુઃખાવા રૂપ છે.

શહેરની સમસ્યાઓ દૂર કરવા વહીવટી તંત્ર ઝુંબેશ હાથ ધરશે

પશુઓને ડબ્બે કરવાની ઝૂંબેશ આગામી 1 લી જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે, આ ઉપરાંત મુખ્ય માર્ગો પર વાહન ચાલકો આડેધડ રીતે વાહનો પાર્ક કરે છે. જેનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે આ સમસ્યાને નિવારવામાં વાહનચાલકો વહીવટી તંત્રને સહયોગ આપી પોતાના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરે તેવી નગરજનોને અપીલ કરી હતી.

વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરશે, તો તેવા વાહનો ડીટેન કરવામાં આવશે,લારી ગલ્લાના દબાણોને પણ દૂર કરાશે શહેરમા સ્વચ્છતા જળવાય તે માટે નગરજનો પોતાના ઘર, ઓફીસ, દુકાન, વેપાર ધંધાની જગ્યા એ કે, જાહેર સ્થળો પર કચરો નાખશે, તો ડંડકિય કાર્યવાહી કરવામાં આવશે.

Intro:Stori ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ શહેર ની જટિલ બનેલી ટ્રાફિક,રખડતા ઢોર,આડેધડ રીતે થતા વહન પાર્કિંગ,તેમજ લારી ગલ્લાના દબાણો ના કાયમી નિકાલ માટે પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને પોલિસ, વહીવટી તંત્ર ના અધિકારીઓ ની બેઠક મળી હતી.જેમા આગામી 1લી જાન્યુઆરી થી સમગ્ર શહેરમાં કડક ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.
Body:પાટણ નગરને સ્પર્શતા મહત્વના પ્રશ્નો ના કાયમી નિકાલ માટે પ્રાંત અધિકારી સ્વપનીલ ખરે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમા જણાવ્યું હતુ કે શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર રખડતા ઢોર ની સમસ્યા લોકો માટે માથાના દુખાવા રૂપ છે ત્યારે આ પશુઓ ને ડબ્બે કરવાની ઝુંબેશ આગામી 1 લી જાન્યુઆરી થી હાથ ધરવામાં આવશે.આ ઉપરાંત મુખ્ય માર્ગો પર વાહન ચાલકો આડેધડ રીતે વાહનો પાર્ક કરે છે જેનાં કારણે ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે ત્યારે આ સમસ્યા ને નિવારવા મા વાહનચાલકો વહીવટી તંત્ર ને સહયોગ આપી પોતાના વાહનો યોગ્ય જગ્યા એ પાર્ક કરે તેવી નગરજનોને અપીલ કરિ હતી તેમ છતા જો વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરશે તો તેવા વાહનો ડીટેન કરવામાં આવશે.લારી ગલ્લા ના દબાણો ને પણ દૂર કરાશે.
Conclusion:પાટણ શહેર મા સ્વચ્છતા જળવાય તે માટે નગરજનો પોતાના ઘર,ઓફીસ,દુકાન,વેપાર ધંધા ની જગ્યા એ કે જાહેર સ્થળો પર કચરો નાખશે તો ડંડકિય કાર્યવાહી કરવામાં આવશે

બાઈટ 1સ્વપનીલ ખરે પ્રાંત અધિકારી પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.