ETV Bharat / state

Students trapped in Ukraine : પોલેન્ડ ખસેડાયા યુક્રેનમાં ફસાયેલા પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ

યુક્રેનની યુદ્ધસ્થિતિમાં ફસાયેલાં વિદ્યાર્થીઓમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડવામાં આવ્યાં હોવાની જાણકારી સામે (Students trapped in Ukraine ) આવી રહી છે.

Students trapped in Ukraine : પોલેન્ડ ખસેડાયા યુક્રેનમાં ફસાયેલા પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ
Students trapped in Ukraine : પોલેન્ડ ખસેડાયા યુક્રેનમાં ફસાયેલા પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ
author img

By

Published : Feb 26, 2022, 4:50 PM IST

પાટણઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાયાં છે. વાલીઓની રજૂઆત અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશ પરત (Ministry of External Affairs of India helped students in Ukraine ) લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ આનંદ છવાયો છે. આ વિદ્યાર્થીઓમાં પાટણ સહિત ઉત્તરગુજરાતના 20થી વધુ વિદ્યાર્થીઓને મોડી રાત્રે બસ દ્વારા (Students relocated to Poland) પોલેન્ડ ખસેડવામાં (Students trapped in Ukraine ) આવ્યાં છે.

ઉ.ગુ.ના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે

100 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે

રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા તંગદિલીભર્યો માહોલ છવાયો છે. જેને પગલે ઉચ્ચ અભ્યાસર્થે ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે..આ પરિસ્થિતિમાં તેમના વાલીઓ પણ પોતાના બાળકોને લઈ ચિંતિત (Students trapped in Ukraine ) બન્યા છે. ત્યારે પાટણ જિલ્લાના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પાટણ શહેરના 30થી વધુ વિદ્યાર્થીઓ પણ એમાં સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓ એમબીબીએસ કે અન્ય ઉચ્ચ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા છે. બે દિવસ અગાઉ વાલીઓએ પોતાના બાળકો સાથે વાત કરી હતી જેમાં બાળકોએ પોતાની પરિસ્થિતિ વિશેે જણાવતાં વાલીઓ ચિંતિત બન્યા છે અને પોતાના બાળકોને સહીસલામત સુરક્ષિત સ્થળે ખેસેડવા માટે અને પરત લાવવા સરકાર સમક્ષ માગણી કરી હતી. આ મુદ્દે પાટણના ધારાસભ્યને પણ વાલીઓએ રજૂઆત કરી હતી જેને પગલે પાટણના ધારાસભ્યએ વડા પ્રધાનને ઈ-મેલથી રજુઆત કરી આ તમામને પરત લાવવાની માગ કરી હતી. ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે શુક્રવાર રાતથી કામગીરી શરુ કરી છે

શુક્રવારે રાત્રે વિદ્યાર્થીઓને ખસેડવાની કામગીરી થઇ

ભારત સરકાર દ્વારા ગઈકાલે શુક્રવારે રાત્રે વિદ્યાર્થીઓને (Students trapped in Ukraine ) ઇન્ડિયન એમ્બેસી મારફતે યુક્રેનથી પોલેન્ડ બોર્ડર સુધી ખસેડીને ત્યાંથી ભારત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને ઇન્ડિયન એમ્બેસી દ્વારા ઉત્તર ગુજરાતના 50 જેટલા છાત્રોને બસ મારફતે પોલેન્ડ બોર્ડર સુધી (Ministry of External Affairs of India helped students in Ukraine ) ખસેડવામાં આવ્યા હતાં. આ વિદ્યાર્થીઓમાં 20 જેટલા પાટણમાંના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે અને તમામ વિદ્યાર્થીઓને બસ મારફતે પોલેન્ડ બોર્ડર (Students relocated to Poland) સુધી લઈ જવાની કામગીરી હાથ ધરાઇ છે.

વિદ્યાર્થીઓ 30 કિલોમીટર ચાલીને બસ સુધી પહોંચ્યાં હતાં

આ પણ વાંચોઃ Russia Ukraine Crisis: યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના 13 વિદ્યાર્થીઓ ફસાયા

30 કિલોમીટર પગપાળા ચાલીને ગયાં વિદ્યાર્થીઓ

બોર્ડર સુધી પહોંચવાના રસ્તા પર વાહનોની લાંબી કતારો સર્જાતા અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી બોર્ડર સુધી વિદ્યાર્થીઓને 30 કિલોમીટર પગપાળા ચાલીને જવાની ફરજ પડી હતી. આ વાત પાટણ શહેરના વાલીઓએ સંતાન સાથે થયેલ ટેલિફોનિક વાતચીતને આધારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરતા વિદ્યાર્થીઓ જોકે આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Anand students in Ukraine : યુક્રેનમાં આણંદના યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પરિવારની આંખો ભીની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.