ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી

પાટણ : રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા વર્ષ 2019-20 થી શરૂ કરવામાં આવેલી “મીડિયા ફૅલોશીપ યોજના” અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
author img

By

Published : Dec 24, 2020, 9:55 AM IST

Updated : Dec 24, 2020, 10:21 AM IST

  • યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના 4 વિદ્યાર્થીઓની કરાઈ પસંદગી
  • બીજીવાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સરકાર દ્વારા કરાઇ પસંદગી
  • પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં માહિતી ખાતામાં કરશે કામ

પાટણ : રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા વર્ષ 2019-20 થી શરૂ કરવામાં આવેલી “મીડિયા ફૅલોશીપ યોજના” અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની 6 યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ ક્ષેત્રમાં વર્ષ 2020માં જર્નાલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશન તથા જનસંપર્ક વિષય સાથે અનુસ્નાતક અથવા સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને પદવી મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ પાસે અરજી મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી પસંદ થયેલા કુલ 20 પૈકી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાંથી અનુસ્નાતક થયેલા 4 વિદ્યાર્થીઓની ફૅલો તરીકે પસંદગી કરવામાં આવી છે. ફૅલો તરીકે પસંદગી પામેલા 4 વિદ્યાર્થીઓ પાટણ, મહેસાણા, બનાસકાંઠા તથા અરવલ્લી જિલ્લાની જિલ્લા માહિતી કચેરી ખાતે કામગીરીમાં જોડાશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી

પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે મીડિયા ફેલોશીપ યોજના સરકારે શરૂ કરી

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ પ્રવૃત્તિઓ તથા લોકોપયોગી કાર્યક્રમો અને રાજ્ય સરકારે તેમાં હાંસલ કરેલ મહત્વની સિદ્ધિઓનું વિવિધ માધ્યમો મારફતે પ્રચાર-પ્રસાર કરવાની પ્રવૃત્તિમાં ભાવિ પત્રકારોને જોડવાના હેતુથી વર્ષ 2019-20 માં પત્રકારત્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે “મીડિયા ફૅલોશીપ યોજના” શરૂ કરવામાં આવી હતી.

Last Updated : Dec 24, 2020, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.