ETV Bharat / state

પડતર પ્રશ્નોના મુદ્દે પાટણના રેવન્યુ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

પાટણઃ પાટણના મહેસુલ કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગણીઓ અંગે સરકાર સામે બાંયો ચઢાવી છે. કર્મચારીઓએ ક્લેકટર કચેરીએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

author img

By

Published : Aug 26, 2019, 10:10 PM IST

પડતર પ્રશ્નો મુદ્દે પાટણના રેવન્યુ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

પાટણમાં મહેસુલ વિભાગમા ફરજ બજાવતા 96 નાયબ મામલતદાર, 82 ક્લાર્ક, રેવન્યુ તલાટી સહીતના કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસ થી પોતાના પડતર પ્રશ્નો સંદર્ભે રજુઆત કરી રહ્યા હતા. તેમની વિવિધ માગણીઓ જેવી કે, ક્લાર્ક કર્મચારીઓને પ્રમોશન આપવુ, બઢતીમાં 1:1 નો રેશિયો રદ કરવો વગેરે માગો ન સંતોષાતા સોમવારે આ કર્મચારીઓએ ક્લેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો. કર્મચારીઓએ કામગીરીથી અળગા રહી સુત્રોચ્ચાર સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

પડતર પ્રશ્નોના મુદ્દે પાટણના રેવન્યુ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

આ ઉપરાંત માગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી આ કર્મચારીઓ એ બઢતી બદલી સહિત જુદા જુદા 17જેટલા પાયાના પ્રશ્નો ત્વરીત ઉકેલવા રજુઆત કરી હતી.

Intro:
(સ્ટોરી ઍપૃવ બાય ડે પ્લાન)
પાટણ જીલ્લા ના મહેસુલ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માગણીઓ ને લઇ માસ સી. એલ પર ઉતર્યા હતા. કર્મચારીઓ એ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરિ દેખાવો કર્યા હતાં.Body: પાટણ માં મહેસુલ વિભાગ મા ફરજ બજાવતા 96 નાયબ મામલતદાર 82 ક્લાર્ક ,રેવન્યુ તલાટી સહીત ના કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસ થી પોતાના પડતર પ્રશ્નો જેવા કે તલાટી સંવર્ગ ને પંચાયત મંત્રી કેડર મા મરજ કરવા, ક્લાર્ક કર્મચારીઓ ને પ્રમોશન આપવુ, બઢતી મા 1:1 નો રેશિયો રદ કરવાની માંગ સાથે વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે શહેર માં આવેલ કલેકટર કચેરી ખાતે આજરોજ મહેસુલી કર્મચારીઓ એ સૂત્રોચ્ચાર કર્યા હતા અને એક દિવસ માટે પોતાના કામ થી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો સાથે જ તેઓના પ્રશ્નો નું નિરાકરણ લાવવા માંગ કરી હતી
Conclusion:જો કર્મચારીઓ ની માંગણીઓ નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતારવા ની ચીમકી પણ ઉચ્ચારવા માં આવી હતી આ કર્મચારીઓ એ બઢતી બદલી સહિત જુદા જુદા 17જેટલા પાયા ના પ્રશ્નો નો નો ઉકેલ લાવવા માંગ કરવા માં આવી હતી

બાઈટ 1 ગીરીશભાઈ પરમાર મહેસૂલી કર્મચારી પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.