પાટણની આ ઐતિહાસિક નગરીમાં આગામી 4થી જુલાઈના રોજ નીકળનારી 137મી રથયાત્રાને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનની રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં માર્ગો પર જનમેદની ઉમટી પડે છે, ત્યારે દર્શનાર્થીઓ આપવામાં આવતી પ્રસાદીનું જગદીશ મંદિર પાટણ ખાતે સાફ સફાઈ હાલમાં પુર જોશમાં ચાલી રહી છે. ચાલુ વર્ષે દર્શનાર્થીઓને ધ્યાને રાખીને મંદિર દ્વારા 700 મણ મગ અને ચણાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાટણમાં રથયાત્રાના પ્રસાદને સાફ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ - Gujarati New
પાટણઃ જિલ્લામાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઈને જગદીશ મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ રથયાત્રામાં શ્રધ્ધાળુઓને આપવામાં આવતા મગ અને ચણાના પ્રસાદને સાફ કરવાની કામગીરી હાલમાં પુર જોશમાં ચાલી રહી છે.
રથયાત્રામાં પ્રસાદનું મહત્વ
પાટણની આ ઐતિહાસિક નગરીમાં આગામી 4થી જુલાઈના રોજ નીકળનારી 137મી રથયાત્રાને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનની રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં માર્ગો પર જનમેદની ઉમટી પડે છે, ત્યારે દર્શનાર્થીઓ આપવામાં આવતી પ્રસાદીનું જગદીશ મંદિર પાટણ ખાતે સાફ સફાઈ હાલમાં પુર જોશમાં ચાલી રહી છે. ચાલુ વર્ષે દર્શનાર્થીઓને ધ્યાને રાખીને મંદિર દ્વારા 700 મણ મગ અને ચણાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
Intro:પાટણ મા આગામી અષાઢી બીજ ના દિવસે નિકળનારી રથયાત્રા ને લઈ ને જગદીશ મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ રથયાત્રા મા શ્રધ્ધાળુ ઓ ને આપવામાં આવતા મગ અને ચણા ના પ્રસાદને સાફ કરવાની કામગીરી હાલમાં પુર જોશમાં ચાલી રહી છે.
Body:પાટણ ની આઇતિહાસી નગરીમાં આગામી 4થી જુલાઈના રોજ નિકળનારી 137 મી રથયાત્રા ને લઈને શહેરીજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનની રથયાત્રા ના દર્શન માટે મોટી સંખ્યામાં માર્ગો પર જનમેદની ઉમટી પડે છે ત્યારે દર્શનાર્થીઓ આપવામાં આવતી પ્રસાદી નું જગદીશ મંદિર પાટણ ખાતે સાફ સફાઈ હાલમાં પુર જોશ મા ચાલી રહી છે ચાલુ વર્ષે દર્શનાર્થીઓ ને ધ્યાને રાખીને મંદિર દ્વારા સાતસો મણ મગ અને ચણા ના પ્રસાદની વ્યવસ્થા કરવામા આવી છે.
Conclusion:ભગવાન જગન્નાથજી ની રથયાત્રા મા પ્રસાદ રૂપે ઉપયોગ મા લેવાતા મગ, ચણા અને કાકડી નું ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ અનેરું મહત્વ છે. ભગવાન ને આખો આવે છે ત્યારે આ સમયે મગ અને ચણા બાફી ને ભોજન મા આપવાથી આખો ને ઠંડક મળે છે તેવીજ રીતે જાંબુ અને કાકડી પણ શરીરમાં ઠંડક આપે છે.તો સાથે સાથે મગ વ્યક્તિ ને જીવનમાં ગમખાવાની શીખ આપેછે તેમજ માણસે જીવનમાં ક્યારેય અભિમાન નકરવાની શીખ ચણા આપે છે
બાઈટ 2 કનુભાઈ મહારાજ જગદીશ મંદિર પૂજારી પાટણ