ETV Bharat / state

Protest of Congress in Patan : પાટણમાં ભાજપના બેનરો પર કોંગ્રેસ કાર્યકરોએ કાળો કૂચડો ફેરવ્યો - પાટણ નગરપાલિકા કોંગ્રેસ

પાટણ નગરપાલિકા વિસ્તારમાં (Patan Municipality) ભાજપના જાહેરાત વાળા બેનરો પર પાટણ શેહર કોંગ્રસે કાળો કલર કરી વિરોધ કર્યો હતો. અરજીને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા રાજકીય પાર્ટીના (Protest of Congress in Patan )બેનરો ન ઉતારતા બેનરો ઉપર કાળો કલર કરી વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.

Opposition of Congress in Patan: પાટણમાં ભાજપના બેનરો પર કોંગ્રેસ કાર્યકરોએ કાળો કલર કર્યો

author img

By

Published : Mar 17, 2022, 6:52 PM IST

પાટણઃ પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં(Patan Municipality)પૈસા ભર્યા વગર લગાડવામાં આવેલ ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party)જાહેરાતોના બેનર ઉપર આજે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ કાળો કલર કરી હોળીની ઉજવણી કરી હતી. કોંગ્રેસના આ અનોખા વિરોધથી ((Protest of Congress in Patan ))પાટણનું રાજકારણ ગરમાયું છે.

કોંગ્રસે કાળો કલર કરી વિરોધ કર્યો

નગરપાલિકાને આર્થિક નુકસાન - નગરપાલિકાનું સ્વભંડોળ મજબુત થાય તે હેતુ થી નગરપાલિકા હદ વિસ્તારમાં ધંધાકીય જાહેરાતોની આવક ઉભી કરવા માટે બેનરો નગરપાલિકામાં પૈસા ભરી લગાવવામાં આવે છે. પરંતુ પાટણ શહેરના રાજકીય અગ્રણીઓ(Protest of Congress in Patan ) જન્મ દિવસની શુભેચ્છાની જાહેરાતો કરવા અને રાજકીય કાર્યક્રમો યોજવા નગરપાલિકામાં પૈસા ભર્યા વગર આવી જાહેરાતોના બેનરો લગાવે છે જેથી નગરપાલિકાને આર્થિક નુકસાન થાય છે.

આ પણ વાંચોઃ સાચા મુદ્દાથી ધ્યાન ભટકાવવા CAA-NRCના પેંતરાઃ અમિત ચાવડા

બેનરો ઉતારી લેવાની માંગ કરી હતી - રાજકીય અગ્રણીઓના જન્મ દિવસ તથા રાજકીય કાર્યક્રમો પૂર્ણ થઈ ગયા પછી પણ આવા નાણા ભર્યા વગરના બેનરો યથાવત પરિસ્થિતિમાં જોવા મળે છે. ત્યારે નગરપાલિકા તંત્ર (Patan Municipal Congress)દ્વારા આવા તમામ બેનરો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા બાબતે નગરપાલિકાના નગરસેવક ભરત ભાટિયાએ ચીફ ઓફિસરને લેખિતમાં અરજી આપીને 16 માર્ચ સુધીમાં આ તમામ બેનરો ઉતારી લેવાની માંગ કરી હતી.

બેનરો પર કાળો કલર કરી હોળીની ઉજવણી કરી - શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવક ભરત ભાટીયાની અરજીને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા રાજકીય પાર્ટીના બેનરો ન ઉતારતા હોળીના દિવસે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ખાન સરોવર પાસે તેમજ સાઈબાબા ત્રણ રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય પ્રધાનને આવકારવા માટે લગાવેલા જાહેરાતના બેનરો ઉપર કાળો કલર કરી હોળીની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા જાહેરાતના બેનરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત ભાજપાના આગેવાનો ના ફોટા ઉપર કાળો કલર કરતા પાટણનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચોઃ Unemployment in Gujarat: 23 માર્ચે રાજ્યના યુવાનોને બોલાવી વિધાનસભાનો ઘેરાવ કરશે કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.