ETV Bharat / state

પાટણમાં લીંબચ માતાના મંદિર ખાતે યાત્રા સંઘનું કરાયું સ્વાગત

પાટણ: શહેરના સાલવિવાડામાં આવેલ લીંબચ માતાના મંદિર ખાતે માઈ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે વિવિધ ગામોથી સંઘોનું આગમન થતા મહોલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 7:07 PM IST

શહેરના સાલવિવડામાં લીંબચમાતાનું આદ્ય સ્થાન આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં માઇ ભક્તો અનેક સંઘો લઈને પોતાની બાધા, માનતા પૂર્ણ કરે છે. કુળદેવી શ્રી લીંબચ માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે લીંબચ ધામ ખાતે સોલા, ગાંધીનગરથી પગપાળા યાત્રા સંઘ પાટણ આવી પહોંચતા મહોલ્લાના રહીશોએ સંઘનું વાજતે ગાજતે સામૈયું કર્યું હતું.

Patan

લીંબચ માતાના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં પાંચ નવ દંપતીઓએ યજ્ઞમાં બિરાજમાન થઈ આહુતિ આપી હતી. સાથે-સાથે મંદિરમાં વિશેષ ફૂલોની આગી પણ કરવામાં આવી હતી.

Intro:પાટણ ના સાલવિવાડા મા આવેલ લીંબચમાતા ના મંદિર ખાતે આજે વિવિધ ગામોથી સંઘો નું આગમન થતા મહોલ્લા મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

Body:શહેરના સાલવિવડા મા આવેલ શ્રી લીંબચમાતા નું આદ્ય સ્થાન આબેલ હોઈ મોટી સંખ્યામાં માઇ ભક્તો વર્ષે દહાડે અનેક સંઘો લઈને પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે.કુળદેવી શ્રી લીંબચ માતા ના મંદિરે ચૈત્રી નવરાત્રીમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.ત્યારે આજે લીંબચ ધામ ખાતે સોલા, ગાંધીનગર થી પગપાળા યાત્રા સંઘ પાટણ આવી પહોંચતા મહોલ્લા ના રહીશો એ સંઘ નું વાજતે ગાજતે સામૈંયુ કર્યું હતું.

Conclusion:લીંબચ માતાના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞ યોજાયો હતો જેમાં પાંચ નવ દંપતીઓ એ યજ્ઞ માં બિરાજમાન થઈ આહુતિઓ આપી હતી.સાથેસાથે મંદિર મા વિશેસ ફૂલોની આગી પણ કરવામાં આવી હતી.

બાઈટ :- રમેશભાઈ શર્મા પદ યાત્રી સોલા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.