ETV Bharat / state

સરકારી ખાતર ખેડૂતોને નહતું મળતું તો કોને મળતું હતું, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ - પાટણ એસપી વિજય પટેલ

પાટણના હારીજમાંથી બિનઅધિકૃત યુરિયા ખાતરનો જથ્થો પોલીસે પકડી (Government fertilizer scam) પાડ્યો હતો. આરોપીઓ ઔદ્યોગિક મીઠું લખેલી થેલીમાં ગેરકાયદેસર રીતે આ યુરિયા ખાતરને લાવી રહ્યા હતા. જોકે, પોલીસે (Patan SOG Team Raid) આ જથ્થાને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ (Patan SOG exposed illegal trafficking of urea fertilizer) કર્યો હતો.

સરકારી ખાતર ખેડૂતોને નહતું મળતું તો કોને મળતું હતું, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

author img

By

Published : May 31, 2022, 1:50 PM IST

પાટણઃ SOGની ટીમે હારિજ ખાતે આવેલા જલીયાણ ગોડાઉનમાંથી બિનઅધિકૃત યુરિયા (Government fertilizer scam) ખાતરના જથ્થાને પકડી પાડ્યો (Patan SOG exposed illegal trafficking of urea fertilizer) છે. આરોપીઓ ઔદ્યોગિક મીઠું લખેલી થેલીઓમાં સબસિડાઈઝ્ડ યુરિયા ખાતરને લાવી રહ્યા હતા. ત્યારે પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરી 24,85,285 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 1,799 યુરિયા ખાતરના કટ્ટા ઝડપાયા હતા. પોલીસે ઝલિયાણ ગોડાઉનમાંથી આ બિનઅધિકૃત યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડ્યો હતો. આરોપીઓ આ ખાતર ખેડૂતોને આપવાને બદલે બારોબાર વેપારીઓને આપતા હતા.

SOGને મળી હતી બાતમી

આ પણ વાંચો- Urea Fertilizer Chemical Scam In Ahmedabad: દાણીલીમડાથી ઝડપાયું યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ, ફેક્ટરી માલિક ફરાર

SOGને મળી હતી બાતમી - પાટણ SOGની ટીમ (Patan SOG exposed illegal trafficking of urea fertilizer) પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી (Government fertilizer scam) મળી હતી કે, હારિજના ઝલિયાણા 2 ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો વેપાર થઈ રહ્યો છે. પોલીસે ગોડાઉન નંબર 10 અને 11માં દરોડા (Patan SOG Team Raid) પાડ્યા હતા. સરકારમાન્ય કંપની દ્વારા સબસિડાઈઝ્ડ યુરિયા ખાતર બનાવવામાં આવે છે. ત્યારબાદ સરકાર જેતે એગ્રિકલ્ચર ડિલર્સને (Government fertilizer scam) આપે છે અને તે યુરિયા ખાતરનો જથ્થો એગ્રિકલ્ચર ડિલર્સ ખેડૂતોને આધાર ઓથેન્ટિકેશનથી મશીન દ્વારા પહોંચાડવામાં આવતો હોય છે. જોકે, ખેડૂતોને આ ખાતર પહોંચવાને બદલે ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ડીસાથી હારિજ સુધી આ ખાતર લઈ જવાતું હતું.

આ પણ વાંચો- અમદાવાદ પોલીસે જપ્ત કર્યો યુરિયા ખાતરનો જથ્થો, ખાનગી ફેક્ટરીઓમાં થતો હતો સપ્લાય

મીઠાની આડમાં લવાતું હતું ખાતર - આરોપીઓ ઔદ્યોગિક મીઠું લખેલા થેલામાં આ ખાતરનો જથ્થો લઈ (Patan SOG exposed illegal trafficking of urea fertilizer) જતા હતા. જોકે, પોલીસને આ અંગે બાતમી મળતાં પોલીસે અલગ અલગ કંપનીના 4,79,433 રૂપિયાની કિંમતના 1,799 કટ્ટા, 2 મોટી ટ્રક, 20 લાખ રૂપિયા મળી કુલ 24,85,285 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ પોલીસે 2 શખ્સોની ધરપકડ પણ કરી હતી.

બારોબાર વેપારીઓને વેંચાતું હતું ખાતર - પાટણના SP વિજય પટેલે (Patan SP Vijay Patel) જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો ખેડૂતોને આપવાનો હોય છે. તેની જગ્યાએ આરોપીઓ તેને બારોબાર કોઈ વેપારીને વેચી (Government fertilizer scam) નાખતા હતા. આની બાતમી મળતા અમે દરોડા (Patan SOG Team Raid) પાડ્યા હતા. તે દરમિયાન 1,800 જેટલી યુરિયા ખાતરની થેલીઓ મળી આવી હતી. આરોપીઓ મીઠાના થેલામાં ખાતર ટ્રાન્સફર કરતા હતા અને ગોડાઉનમાંથી અલગ અલગ જગ્યાએ વેચાણ થતું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.