ETV Bharat / state

પાટણમાં ભગવો લહેરાયો, ભરતસિંહ ડાભીનો 1.90 લાખની લીડથી વિજય

પાટણઃ સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ગુજરાતમાં 2014 બાદ ફરી એકવાર ભાજપે 26 બેઠકો જાળવી રાખી હોવાનું જણાઈ આવે છે. આ 26 પૈકીની જ એક એટલે પાટણ લોકસભા. જેમાં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે જગદીશ ઠાકોર ઉપર વિશ્વાસ જતાવ્યો હતો.

hd
author img

By

Published : May 23, 2019, 8:50 PM IST

આ બાઠક પર આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જે દરમિયાન પ્રથમ રાઉન્ડથી જ ભરતસિંહ ડાભી કોંગ્રેસના જગદીશ ઠાકોરથી આગળ ચાલી રહ્યાં હતા. તેમણે શરૂઆતથી પકડેલી લીડ અંત સુધી જાળવી રાખતા પાટણ બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત થઈ છે.

પાટણમાં ભગવો લહેરાયો, ભરતસિંહ ડાભીનો 1.90 લાખની લીડથી વિજય

લોકસભા ચૂંટમીમાં અત્યાર સુધીનો રેકૉર્ડબ્રેક વિજય નોંધાવ્યો છે. પાટણ પરથી ભરતસિંહ ડાભીએ 190357 મતોના અંતરથી જીત નોંધાવી છે. અગાઉ 2009માં જગદીશ ઠાકોર અહીંથી સાંસદ હોવાથી કોંગ્રેસને જીતનો આશાવાદ હતો. પરંતુ એક્ઝિટ પોલમાં પણ ભાજપ આ બેઠક પર જીત મેળવતી જોવા મળી હતી અને એક્ઝિટ પોલ સાચો સાબિત થયો છે. 2014માં અહીંથી ભાજપના લીલાધક વાઘેલા 1.38 લાખ મતે જીત્યા હતા. ત્યારે મોદીલહેરમાં ફરી એકવાર આ બેઠક પ કમળ ખીલ્યુ છે. ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થતાં જ તેમણે સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો.

RJ_GJ_PTN_23_MAY_02 _ bjp vijay sarghas 
 _VDO _STORY_BHAVESH BHOJAK

એન્કર - સમગ્ર દેશ ની અન્ડર ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે ગુજરાત ની 26 બેઠકો પૈકી મહત્વ પૂર્ણ એવી પાટણ ની બેઠક પણ ભાજપે કબજે કરી ભાજપ ના વિજય ઉત્સવ માં એક કમળ નો ઉમેરો કર્યો છે અને પાટણ ના ભાજપ ના ઉમેદવાર ભરત સિંહ ડાભી ઐતિહાસિક જીત મેળવતા ૧૯૦૩૫૭ મતો ની લીડ મેળવી પાટણ લોકસભા બેઠક પર નો અત્યાર સુધી નો રેકોર્ડ બ્રેક વિજય નોધાવ્યો છે 

વી.ઓ - ૧ આજે પાટણ ૩ લોકસભા બેઠક ની હાથ ધરાયેલ મત ગણતરી દરમિયાન પ્રથમ રાઉન્ડ થી જ ભરત સિંહ ડાભી કોંગ્રેસ ના જગદીશ ઠાકોર થી આગળ ચાલી રહ્યા હતા અને છેક સુધી લીડ જાળવી રાખતા પાટણ બેઠક પર ભાજપ ની ઐતિહાસિક જીત થઇ હતી નોધનીય છે કે ચુંટણી પરિણામ અગાઉ ના એગ્જીટપોલ માં પાટણ ની સીટ પર કોંગ્રેસ ની જીત નો દાવો કરવા માં આવ્યો હતો તેમજ ૨૦૦૯ માં જગદીશ ઠાકોર અહી થી વિજેતા રહી ચુક્યા હોય કોંગ્રેસ ને પણ જીત નો આશાવાદ હતો જો કે આ બધા જ દાવા ઓ ની વચ્ચે ભાજપ ના ભરત સિંહ ડાભી એ અકલ્પનીય વિજય હાસિલ કર્યો છે ૨૦૧૪ ની વાત કરવા માં આવે તો ભાજપ ના લીલાધર વાઘેલા એ આ બેઠક પર થી ૧૩૮૭૧૯ મતો થી વિજય મેળવ્યો હતો ત્યારે આજે ફરી એક વાર મોડી સરકાર ની લહેર માં પાટણ સીટ પર ભગવો લહેરાવા પામ્યો છે ત્યારે જીત ની ખુશી ને લઈ ને ભાજપ જીલ્લા કાર્યાલય ખાતે થી ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું 

વિઝન 

બાઈટ - ૧ ભરત સિંહ ડાભી ,વિજેતા ઉમેદવાર ભાજપ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.