ETV Bharat / state

પાટણના વિજ્ઞાન કેન્દ્રમાં પ્રવાસીઓનો ભારે ધસારો, શું જોઇ રહ્યાં છે જાણો - દિવાળી વેકેશન

સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે કાર્યરત રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં પ્રવાસીઓનો ભારે ધસારો ( Patan science center Heavily flocked by Tourists ) છે. દિવાળી વેકેશનમાં ( Diwali Vacation 2022 ) પણ આ સાયન્સ સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે. જેને લઇ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાયનાસોર પાર્ક અને સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે.

પાટણના વિજ્ઞાન કેન્દ્રમાં પ્રવાસીઓનો ભારે ધસારો, શું જોઇ રહ્યાં છે જાણો

author img

By

Published : Oct 26, 2022, 6:30 PM IST

પાટણ ગુજરાત સરકાર દ્વારા પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સમાલપાટી વિસ્તારમાં નિર્માણ કરાયેલ સાયન્સ મ્યુઝિયમ ( patan science center ) અને ડાયનાસોર પાર્કમાં અલગ અલગ પાંચ ગેલેરીઓ બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર્સ ગેલેરી,હ્યુમન સાયન્સ ગેલેરી, હાઈડ્રોપોનિક્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાયનાસોર ગેલેરીને ઇન્ડોર અને આઉટડોર એમ બે ભાગમાં બનાવવામાં આવી છે જેમાં બહારના ભાગે મેદાનમાં નાનાથી માંડી 70 ફૂટ સુધીના મોટા કદના 10 ડાયનાસોર મુકવામાં આવ્યા છે જેનું જીવંત દર્શન નજીકથી કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાઈ છે. અહીં દિવાળી વેકેશન ( Diwali Vacation 2022 ) ને લઇ પ્રવાસીઓ ઉમટી ( Patan science center Heavily flocked by Tourists ) પડ્યાં છે.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાયનાસોર પાર્ક અને સાયન્સ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે

5D થિયેટર આ ઉપરાંત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીંયા થ્રીડીને બદલે 5D થિયેટર બનાવવામાં( Patan science center Heavily flocked by Tourists ) આવ્યું છે. સાયન્સ મ્યુઝિયમ ( patan science center ) ખાતે હ્યુમન સાયન્સ ગેલેરી તૈયાર કરવામાં આવી છે જે સાયન્સમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ ગેલેરીમાં માનવ અંગોની તમામ જાણકારી અને માનવ શરીરમાં આ અંગો કઈ રીતે કામ કરે છે. તે જીવંત રીતે જોઈ શકાય છે તેમજ પૃથ્વી પર જીવનના વિકાસને લગતી રસપ્રદ માહિતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રોજના 2000થી વધુ પ્રવાસીઓ રિજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ સાયન્સ સેન્ટરની ત્રણ લાખથી વધુ પ્રવાસીઓએ ( Patan science center Heavily flocked by Tourists )મુલાકાત લીધી છે. રોજના 2000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. 160 શાળાઓના બાળકોને અહીં વિજ્ઞાન ( patan science center )અંગેની માહિતી આપવામાં આવી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન,આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના લોકો પણ ડાયનાસોર પાર્ક નિહાળવા માટે આવે છે. અત્યાર સુધીમાં જાપાન સિંગાપુર ન્યુયોર્ક અને સાઉથ આફ્રિકાના પ્રવાસીઓએ ડાયનાસોર પાર્ક અને સાયન્સ સેન્ટર નિહાળી માર્ગદર્શન મેળવ્યું છે. પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને દિવાળીના રજાના દિવસોમાં પણ આ સાયન્સ સેન્ટર ચાલુ રાખવામાં આવ્યું છે.

ગેલેરીઓમાં રસપ્રદ માહિતી ડાયનોસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમ સેન્ટરની મુલાકાતે આવનાર પ્રવાસીઓએ ( Diwali Vacation 2022 ) જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું આ સેન્ટર આજની યુવા પેઢી માટે માહિતી મેળવવાનું ઉત્તમ સ્તોત્ર ( patan science center )બની રહેશે. અહીં મનોરંજનની સાથે સાથે વિજ્ઞાન, માનવ શરીરની રચનાઓ,આધુનિક ખેતી ડાયનાસોરની ઉત્પત્તિ અને અંત સહિતની વિસ્તૃત માહિતીઓ પણ મળી રહે છે. વિજ્ઞાન કેન્દ્ર અને ડાયનાસોર પાર્ક નાના બાળકો અને દરેક વ્યક્તિને મનોરંજનની સાથે સાથે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. અહીં બનાવવામાં આવેલી અલગ અલગ ગેલેરીઓ રસપ્રદ માહિતી ( Patan science center Heavily flocked by Tourists ) પૂરી પાડે છે.

વિજ્ઞાન કેન્દ્ર બની રહ્યું આકર્ષણનું કેન્દ્ર ઐતિહાસિક નગરી પાટણમાં રાણકીવાવ,પટોળા દેવડા, માટીના રમકડાની સાથે હવે આ ડાયનાસોર પાર્ક અને સાયન્સ મ્યુઝિયમ ( patan science center ) પર્યટકો અને વિદ્યાર્થીઓ માટે આકર્ષણ અને માહિતી મેળવવા માટેનું કેન્દ્ર ( Patan science center Heavily flocked by Tourists ) બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.