ETV Bharat / state

Patan Rape Case: હેવાન બનેલા પિતાએ પરણિત પુત્રી ઉપર આચર્યું દુષ્કર્મ - Patan Rape Case

સિદ્ધપુર તાલુકાના (Rape Case In Sidhhpur) એક ગામમાં પિતાએ પોતાની જ પરણિત પુત્રી ઉપર દાનત બગાડી તેની મજબૂરીનો ગેરલાભ લઈ છ માસ સુધી દુષ્કર્મ આચર્યું(father commits atrocities on daughter) હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ગામ સહિત પંથકના લોકોએ શેતાન સમાન પિતા સામે ફિટકારની લાગણી દર્શાવી હતી, તો પોલીસે પણ ફરિયાદ દાખલ થતા જ તાત્કાલિક દીકરી સાથે કુકર્મ કરનાર પિતાને પકડી જેલના સળીયા પાછળ ધકેલ્યો છે.

Patan Rape Case: હેવાન બનેલા પિતાએ પરણિત પુત્રી ઉપર આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Dec 1, 2021, 9:28 AM IST

  • પાટણના સિદ્ધપુરમાં હવસખોર પિતા જ બન્યો હેવાન
  • દીકરીને સગા પિતાએ જ હવસનો શિકાર બનાવી
  • નરાધમ પિતાએ સતત 6 માસ સુધી દીકરી ઉપર વારંવાર આચર્યું દુષ્કર્મ

પાટણ: સિદ્ધપુર તાલુકાના (Rape Case In Sidhhpur) એક ગામમાં પિતાએ તેની જ પરણિત પુત્રી ઉપર નજર બગાડી સતત છ માસ સુધી પોતાની શેતાની ભૂખ સંતોષવાનું સાધન ગણી દુષ્કર્મ (father commits atrocities on daughter) આચરતો હતો. દીકરી અને પિતાના સંબંધો ના લજવાય માટે મજબૂર યુવતી આવી હેવાનીયત સહન કરતી હતી. ત્યારે આ કિસ્સામાં દીકરીએ પોતાના પતિ સમક્ષ સઘળી હકીકત વર્ણવતા તેના પતિએ તેને હિંમત આપી અને સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવડાવી.

Patan Rape Case: હેવાન બનેલા પિતાએ પરણિત પુત્રી ઉપર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: અમદાવાદમાં યુવતીનું અપહરણ કરી તેના જ પ્રેમીએ આચર્યું દુષ્કર્મ

નરાધમ શખ્સ સામે લોકોએ ફિટકારની લાગણી દર્શાવી

નરાધમ સમાન પિતાએ આચરેલા અત્યાચાર બાબતે હકીકત જણાવી ફરિયાદ આપતા પોલીસે આ મામલે ધોરણસરનો ગુન્હો દાખલ કરી લીધા બાદ કલાકોમાં જ પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડનાર શખ્સને પકડી પાડી પોલીસ કસ્ટડીમાં પુરી દીધો છે. આ ઘટનાને પગલે નરાધમ શખ્સ સામે લોકોએ ભારે ફિટકારની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

યુવતીનું મેડીકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરાઈ

આ ગુનાની તપાસ કરનાર કાકોશી PSI સી એન દવેએ જણાવ્યું હતું કે, હાલમાં ફરિયાદને આધારે આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે, અને યુવતીને મેડીકલ પરિક્ષણ અર્થે હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.