ETV Bharat / state

પાટણામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ - ગણેશજી

પાટણ: જિલ્લામા સવારથી જ ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજી ની પ્રતિમાઓને ઊંટ લારી તેમજ અન્ય વાહનોમાં લઈ જઈ વિવિધ પાંડાલો સ્થાપિત કરાઈ હતી. પાટણમાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. શહેરના માર્ગો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા

પાટણામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ
author img

By

Published : Sep 3, 2019, 6:47 AM IST

પાટણમાં જાહેર સ્થળો ઉપરાંત મહોલ્લા પોળો તેમજ સોસાયટી વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાઓને વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી છે. ગણેશ ભક્તો અબીલ ગુલાલની છોળો ઉડાડતા મૂર્તિઓને લઈ જતા જોવા મળ્યા હતા. એક પછી એક ગણપતિ ની મૂર્તિઓ સાથેના વરઘોડા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા અનેરૂ વાતાવરણ સર્જાયું હતું. દિવસભર મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગણેશ મહોત્સવ દ્વારા પ્રજાના સાનિધ્યમાં બીજા વર્ષે પણ પાટણ કા રાજા ગણેશ મહોત્સવનું જુનાગંજ બજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શ્રીજીની મૂર્તિને વિધિવત રીતે સ્થાપિત કરાઈ હતી.

પાટણામાં ગણેશ મહોત્સવનો પ્રારંભ
શહેરના માર્ગો પર શ્રીજીની સવારી જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણમાં સોથી વધુ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરાઈ છે, ચાલુ વર્ષે પર્યાવરણને અનુલક્ષી ખાસ કરીને મોટાભાગની માટીની મૂર્તિઓની પસંદગી ભક્તો દ્વારા કરવામાં આવી હતી. ધર્મનગરી પાટણમાં અગિયારસના દિવસ સુધી ભક્તો ગણેશની આરાધના કરશે.

Intro:(સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક)

પાટણ મા સવારથી જ ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજી ની પ્રતિમાઓ ને ઊંટ લારી તેમજ અન્ય વાહનો મા લઈ જઈ વિવિધ પાંડાલો સ્થાપિત કરાઈ હતી.પાટણ મા ગણેશોત્સવ નો દબદબાભેર પ્રારંભ થયો છે.શહેર ના માર્ગો ગણપતિ બાપા મોરિયા ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.

Body:પાટણ મા જાહેર સ્થળો ઉપરાંત મહોલ્લા પોળો તેમજ સોસાયટી વિસ્તારો માં ગણેશજી ની પ્રતિમા ઓ ને વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી છે.ગણેશ ભક્તો અબીલ ગુલાલ ની છોળો ઉડાડતા મૂર્તિઓ ને લઈ જતા જોવા મળ્યા હતા. એક પછી એક ગણપતિ ની મૂર્તિઓ સાથેના વરઘોડા શહેર ના મુખ્ય માર્ગો પરથી પસાર થતા અનેરૂ વાતાવરણ સર્જાયું હતું.દિવસભર મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારો ગણપતિ બાપા મોરિયા ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.સાર્વજનિક ગણેશ મહોત્સવ દ્વારા પ્રજાના સાનિધ્ય મા બીજા વર્ષે પણ પાટણ કા રાજા ગણેશ મહોત્સવ નું જુનાગંજ બજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં શ્રીજી ની મૂર્તિ ને વિધિવત રીતે સ્થાપિત કરાઈ હતી.

Conclusion:શહેર ના માર્ગો પર શ્રીજી ની સવારી જોવા માટે મોટી સંખ્યા મા નગરજનો ઉમટ્યા હતા ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાટણ મા સો થી વધુ ગણેશ મૂર્તિઓ ની સ્થાપના કરાઈ છે ચાલુ વર્ષે પર્યાવરણ ને અનુલક્ષી ખાસ કરી ને મોટાભાગ ની માટી ની મૂર્તિઓની પસંદગી ભક્તો દ્વારા કરવામાં આવી હતી. ધર્મનગરી પાટાણ મા અગિયાર દિવસ સુધી ભક્તો ગણેશ ની આરાધના કરશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.