ETV Bharat / state

HNGUની ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન અપાતા વિદ્યાર્થીનીઓમાં રોષ

પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં કોન્ટ્રાક્ટર દ્રારા વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તા વાળુ ભોજન આપવામા આવતાં વિધાર્થીનીઓએ યુનિવર્સીટી વહીવટી ભવન આગળ ભુખ હડતાલ પર ઉતરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

યુનિવર્સીટીની ગલ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામા આવતાં વિધાર્થીનીઓની હડતાલ
author img

By

Published : Aug 28, 2019, 12:05 PM IST

Updated : Aug 28, 2019, 12:10 PM IST

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવી રહ્યું હોવાની બાબતને લઈ વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલરને રજુઆત કરવા પહોચી હતી. જો કે વાઇસ ચાન્સેલર કે રજીસ્ટાર હાજર ન હોવાથી વિદ્યાર્થીનીઓએ એચ.એન.જી.યુના કેમ્પસમાં જ ભૂખ હડતાળ પર બેસી ગઈ હતી.

યુનિવર્સીટીની ગલ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામા આવતાં વિધાર્થીનીઓની હડતાલ

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુણવત્તા વગરનું વિદ્યાર્થીનીઓને ભોજન આપવામાં આવતું હતુ અને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મંગળવારના રોજ વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં છેલ્લાં ઘણા સમયથી હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામા આવી રહ્યુ છે. રજુઆત કરવા છતાં ખોરાકની ગુણવત્તામાં સુધારો ન કરાતા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

Intro:(સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની ગલ્સ હોસ્ટેલ મા કોન્ટ્રાક્ટર દ્રારા વિધાર્થિની ઓ ને હલકી ગુણવત્તા વાળુ ભોજન આપવામા આવતાં આજે વિધાર્થીનીઓ એ યુનિવર્સીટી વહીવટી ભવન આગળ ભુખ હડતાલ પર ઉતરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.Body:પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી વિદ્યાર્થીનીઓ ને હલકી ગુણવત્તા નું ભોજન આપવા માં આવી રહ્યું હોવા ની બાબત ને લઈ આજે વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને યુનિવર્સીટી ના વાઇસ ચાન્સેલર ને રજુઆત કરવા પાહીચી હતી જો કે વાઇસ ચાન્સેલર કે રજીસ્ટાર હાજર ન હોય વિદ્યાર્થુનીઓ એચ.એન.જી.યુ ના કેમ્પસ માં જ ભૂખ હડતાળ પર બેસી ગઈ હતી છેલ્લા કેટલાક મહિનાઓ થી ગુણવત્તા વગર નું વિદ્યાર્થીનીઓ ને ભોજન આપવામાં આવતું હોય અને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ વિદ્યાર્થીનીઓ માં રોષ જોવા મળ્યો હતો

બાઈટ - 1 મહિમા દોશી,વિદ્યાએથીની ,એચ.એન.જી.યુ પાટણ

ટીકર્સ - એચ.એન.જી.યુ ની વિદ્યાર્થીનીઓ બેસી ભૂખ હડતાળ પર
- હોસ્ટેલ માં ગુણવત્તા વગર નું ભોજન અપાતા રોષ
- રજુઆત કરવા છતાં ખોરાક ની ગુણવત્તા માં સુધારો નહીં
- ગર્લ્સ હોસ્ટેલ ની વિદ્યાર્થીનીઓ માં નારાજગીConclusion:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી મા છેલ્લાં ઘણા સમય થી હોસ્ટેલ માં ગુણવત્તા વગર નું ભોજન આપવામા આવી રહ્યુ છે રજુઆત કરવા છતાં ખોરાક ની ગુણવત્તા માં સુધારો ન કરાતા ગર્લ્સ હોસ્ટેલ ની વિદ્યાર્થીનીઓ માં નારાજગી જોવા મળી રહી છે

બાઈટ - 1 મહિમા દોશી,વિદ્યાએથીની ,એચ.એન.જી.યુ પાટણ
Last Updated : Aug 28, 2019, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.