ETV Bharat / state

પાટણનાં વિરાંગના નાયિકા દેવી, જેમના ડરથી 150 વર્ષ સુધી આક્રમણકારોએ ગુજરાત સામે આંખ ઊંચી ન કરી, જાણો તેમના વિશે

પાટણમાં અનેક પ્રતાપી રાજાઓ થઈ ગયા. પરંતુ પાટણનાં વિરાંગના નાયિકા દેવીની (Queen Nayika Devi Brave Fighter of Patan) પણ એક વિશેષ ભૂમિકા રહી છે. તેમણે મહંમદ ઘોરીને એવો (Queen Nayika Devi defeated Mohammad Ghori) પરાસ્ત કર્યો કે, આગળના 150 વર્ષ સુધી ઈસ્લામિક શાસકોએ ગુજરાત તરફ આક્રમણ કરવાની હિંમત (Fear among the invaders from the Queen Nayika Devi) પણ ન કરી.

પાટણનાં વિરાંગના નાયિકા દેવી, જેમના ડરથી 150 વર્ષ સુધી આક્રમણકારોએ ગુજરાત સામે આંખ ઊંચી ન કરી, જાણો તેમના વિશે
પાટણનાં વિરાંગના નાયિકા દેવી, જેમના ડરથી 150 વર્ષ સુધી આક્રમણકારોએ ગુજરાત સામે આંખ ઊંચી ન કરી, જાણો તેમના વિશે
author img

By

Published : Apr 7, 2022, 10:33 AM IST

પાટણઃ પાટણમાં અનેક પ્રતાપી રાજાઓ થઈ ગયા. આ રાજાઓમાં એક વિરાંગના રાણી નાયિકા દેવીની (Queen Nayika Devi Brave Fighter of Patan) પણ વિશેષ ભૂમિકા છે, તેમણે મહંમદ ઘોરીને (Queen Nayika Devi defeated Mohammad Ghori) એવી રીતે પરાસ્ત કર્યો કે, આગળના 150 વર્ષ સુધી ઈસ્લામિક શાસકોએ ગુજરાત તરફ આક્રમણ પણ ન કર્યું અને ગુજરાત સામે આંખ પણ ઊંચી કરવાની હિંમત (Fear among the invaders from the Queen Nayika Devi) ન કરી.

રાણી નાયિકા દેવીએ મોહમ્મદ ઘોરીને ચટાડી હતી ધૂળ

આ પણ વાંચો- ડિસ્કવરી ઇન્ડિયાઃ ઐતિહાસિક રાણીની વાવ

રાણીની વાવનું વિશેષ મહત્વ - ઐતિહાસિક નગરી પાટણમાં અનેક રાજપૂત રાજાઓના આગવા ઇતિહાસ છે, જેમાં રાણી ઉદયમતીએ પ્રજાની પાણીની સમસ્યા હલ કરવા પતિ ભીમદેવની યાદમાં રાણીની વાવનું નિર્માણ (Rani Ki Vav Patan) કર્યું હતું, જે આજે વિશ્વ ફલક પર ચમકી વિશ્વ વિરાસત બની છે.

આ પણ વાંચો- રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

વિરાંગના રાણી નાયિકા દેવીનો આગવો ઈતિહાસ - તો રાજા સિદ્ધરાજ જયસિંહ પોતાના શાસનકાળમાં સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. આ ઉપરાંત સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કર્યું હતું, જે આજે પાણી શુદ્ધિકરણ માટેનો ઉત્તમ નમૂનો કહી શકાય. આ સિવાય વિરંગના નાયિકા દેવીનો પણ આગવો ઇતિહાસ (History of Queen Nayika Devi) છે.

ઈસ્લામિક આક્રમણકારોમાં 150 વર્ષ સુધી રાણી નાયિકા દેવીનો ડર રહ્યો

રાણી નાયિકા દેવીના પતિ અજયપાલની થઈ હતી હત્યા - નાયિકા દેવી નાયિકા દેવી કદમ રાજ્ય, જે હાલનું ગોવાના મહામંડલેશ્વર પરમારના પૂત્રી હતાં. તેમના લગ્ન ગુજરાતના મહારાજા અજયપાલ સાથે થયાં હતાં. એક અંગરક્ષક દ્વારા અજયપાલની હત્યા પછી રાજ્યની સત્તાની કમાન નાયિકા દેવીના હાથમાં આવી હતી. કારણ કે, તે સમયે તેમનો પુત્ર મૂળરાજ માત્ર 3 વર્ષનો હતો.

રાણી નાયિકા દેવીએ મોહમ્મદ ઘોરીને ચટાડી હતી ધૂળ - મોહમ્મદ ઘોરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે ગુજરાત ઉપર 70,000 સૈન્ય સાથે લડાઈ કરી હતીય આ આક્રમણની પહેલાથી મળેલી માહિતીના આધારે રાણી નાયિકા દેવીની (Queen Nayika Devi Brave Fighter of Patan) સેનાએ પાટણથી દૂર આબુ પર્વતની તળેટીમાં ક્યાદરા નજીક પહોંચી ગોરી સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં ઘોરી ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને જીવ બચાવવા તેણે ભાગવું (Queen Nayika Devi defeated Mohammad Ghori) પડ્યું હતું.

ઈસ્લામિક આક્રમણકારોમાં 150 વર્ષ સુધી રાણી નાયિકા દેવીનો ડર રહ્યો - ઈતિહાસકાર અશોક વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, પાટણના ઈતિહાસમાં રાણી નાયિકા દેવીનું વિશેષ યોગદાન (History of Queen Nayika Devi) છે કે, જેમણે મહંમદ ઘોરીને કારમી હાર (Queen Nayika Devi defeated Mohammad Ghori) આપી હતી. તેના કારણે 150 વર્ષ સુધી ગુજરાત સુરક્ષિત રહ્યું હતું. ગુર્જર ધરાના શૂરવીરોની તલવારો અને રાજમાતા નાયિકા દેવીની રણનીતિ સામે હારીને ઘોરી એવો તે ભાગ્યો કે, તેના પછીના 150 વર્ષ સુધી એક પણ ઈસ્લામિક શાસકોએ ગુજરાતની ધરા પણ આક્રમણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.