ETV Bharat / state

વ્હાલા દીકરા માટે માતા લગાવે છે મેરેથેન દોડ, જાણો એક અનોખી પરંપરા વિશે

પાટણ: ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે એક અનોખી પરંપરાનું મહત્વ છે. આ પરંપરા સંકળાયેલી છે પ્રથમ પુત્રની માતા સાથે. આ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે, તેની માતાને પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હોળીના દિવસે દોડ લગાવી પડે છે. આ 700 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા છે, જેમાં પુત્રની સુખાકારી માટે માતા લગાવે છે એડીચોટીનું જોર અને ગામમાં યોજાય છે માંની મેરેથોન દોડ.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 5:40 PM IST

ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામમાં 700 વર્ષથી ચાલી આવે છે. પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની પરંપરા. આ પરંપરા મુજબ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે તે પુત્રની માતા પુત્રના સારા સ્વાસ્થ્ય માટે એક કિલોમીટર લાંબી દોડ લગાવે છે.

જાણો આ ગામની અનોખી પરંપરા વિશે...

વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે. કેમ કે, અહી સવાલ છે પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો.તેથી જ માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે એક કીલોમીટર સુધી દોડે છે. જેમાં માતાઓ હાથમાં નાળીયેર પર ત્રિશુલ અને લોટ બાંધીને ગામના ગોગ મહારાજના મંદિરથી દોડે છે. એકકિલોમીટર દૂર આવેલા વેરાઈ માતાના મંદિરે દોડીને પહોંચે છે. જેમાં ક્યાંક માતા દોડતા દોડતા થાકી જાય છે તો ક્યાંક પડી પણ જાય છે, તેમ છતાંય હિંમતથી માતા વેરાઈ માતાના મંદિરે પહોંચે છે. પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આશીર્વાદ મેળવે છે.

Intro:Body:

વ્હાલા દીકરા માટે લગાવે છે માં મેરેથેન દોડ, જાણો એક અનોખી પરંપરા વિશે

પાટણ: ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે એક અનોખી પરંપરાનું મહત્વ છે. આ પરંપરા સંકળાયેલી છે પ્રથમ પુત્રની માતા સાથે. આ ગામમાં જે માતાને પહેલા ખોળે  પુત્રનો જન્મ થાય છે, તેની માતાને  પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હોળીના દિવસે  દોડ લગાવી પડે છે. આ ૭૦૦ વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા છે, જેમાં પુત્રની સુખાકારી માટે માતા લગાવે છે એડીચોટી નું જોર અને ગામમાં યોજાય છે માંની મેરેથોન દોડ.

ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામમાં ૭૦૦ વર્ષથી ચાલી આવે છે પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની પરંપરા. આ પરંપરા મુજબ ગામમાં જે માતાને પહેલા ખોળે પુત્રનો જન્મ થાય છે તે પુત્રની માતા પુત્રના સારા સ્વાસ્થ્ય માટે એક કિલોમીટર લાંબી દોડ લગાવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ગામમાં પહેલા પુત્રની દરેક માતા અચૂક જોડાય છે. કેમ કે, અહી સવાલ છે પુત્રના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્યનો, તેથી જ માતા તેના પુત્રના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ખુલ્લા પગે એક કીલોમીટર સુધી દોડે છે. જેમાં  માતાઓ હાથમાં નાળીયેર પર ત્રિશુલ અને લોટ બાંધીને ગામના ગોગ મહારાજના મંદિરથી દોડે છે. એક  કિલોમીટર દૂર આવેલા વેરાઈ માતાના મંદિરે દોડીને પહોંચે છે. જેમાં ક્યાંક માતા દોડતા દોડતા થાકી જાય છે તો ક્યાંક પડી પણ જાય છે, તેમ છતાંય હિંમતથી માતા વેરાઈ માતાના મંદિરે પહોંચે છે. પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આશીર્વાદ મેળવે છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.