ETV Bharat / state

પાટણમાં ચાતુર્માસના પ્રારંભે જૈન સાધુ ભગવંતોનુું આગમન - Saint

પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં ચાતુર્માસની શરૂઆત થતાની સાથે જ જૈન મહારાજોનું આગમન થઈ રહ્યું છે. રવિવારે જૈન સાધુઓ પાટણ ખાતે આવી પહોંચતા જૈનસમાજ દ્રારા વાજતે ગાજતે સાધુ ભગવંતોની શોભાયાત્રા બગવાડા ચોકથી નીકળીને રાજમાર્ગો પર ફરી ત્રીસ્તુતિક અપાશ્રય ખાતે પહોચી હતી.

પાટણમાં ચાતુર્માસના પ્રારંભે જૈન સાધુ ભગવંતોનુું આગમન
author img

By

Published : Jul 14, 2019, 7:41 PM IST

જૈન સમાજનું કાશી ગણાતા પાટણ શહેરમાં 100થી વધુ જિનાલયો તેમજ અપાશ્રયો આવેલા છે. જયાં વર્ષ દરમિયાન અલગ અલગ ઉત્સવોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. અનેક જૈન મહારાજ અને સધ્વીજી મહારાજો પાટણ આવી પોતાનું જ્ઞાન જૈન શ્રાવકોંને આપે છે.

ચાતુર્માસની શરૂઆત થતાની સાથે જ અનેક જૈન સાધુઓ પાટણ આવી તપસ્યાઓ કરે છે. ત્યારે આજે જૈનાચાર્ય શ્રીમદ વિજય જયંતસેન સુરીસ્વરજીના શિષ્ય રત્નમુનિ મહારાજ શ્રી ચારિત્ર્ય રતન વિજયજી મહારાજ અને અન્ય સાધુ ભગવંતો આજે પાટણ આવી પહોંચતા જૈન સમાજના આગેવાનો દ્રારા તેમનું ભવ્ય સામૈયું કર્યું હતું. તેમજ વાજતે ગાજતે બગવાડા ચોકથી સાધુ ભગવંતોની શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો પરથી નીકળી પંચાસર દેરાસર પાસે આવેલ ત્રી સ્તુતિક ઉપાશ્રય ખાતે પહોંચી હતી.

પાટણમાં ચાતુર્માસના પ્રારંભે જૈન સાધુ ભગવંતોનુું આગમન

જૈન સાધુ ભગવંતોએ ત્રી સ્તુતિક ઉપાશ્રય ખાતે પહોંચી ચર્તુમાસનો પ્રવેશ કાર્યો હતો. ત્યારે જૈન શ્રાવકોંએ જૈન મહારાજોને વિધિવત રીતે કામળી ઓઢાડી આવકાર્યાં હતાં. ત્યારબાદ જૈન ધર્મશાળા ખાતે જૈન સાધુઓએ ચતુર્માસ વિશેનું મહત્વ શ્રાવકોંને સમજાવ્યું હતું. આ પ્રસંગે વિદેશી શ્રાવકોંની સાથે જૈન સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:ઐતિહાસિક નગરી પાટણ મા ચાતુર્માસ ની શરૂઆત થતા ની સાથેજ જૈન મહારાજો નું આગમન થઈ રહ્યુ છે.આજે જૈન સાધુઓ પાટણ ખાતે આવી પહોંચતા જૈનસમાજ દ્રારા વાજતે ગાજતે સાધુ ભગવંતો ની શોભાયાત્રા બગવાડા ચૉક થિ નીકળી રાજમાર્ગો પર ફરી ત્રીસ્તુતિક અપા શ્રય ખાતે પહોચી હતી.Body:જૈન સમાજ નું કાશી ગણાતા પાટણ શહેર મા 100 થિ વધુ જિનાલયો તેમજ અપાશ્રયો આવેલા છે. જયાં વર્ષ દરમ્યાન અલગ અલગ ઉત્સવો ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવે છે.અનેક જૈન મહારાજ અને સધ્વીજી મહારાજો પાટણ આવી પોતાનુ જ્ઞાન જૈન શ્રાવકોં ને આપે છે. ચાતુર્માસ ની શરૂઆત થતા ની સાથે જ અનેક જૈન સાધુઓ પાટણ આવી તપસ્યાઓ કરે છે ત્યારે આજે જૈનાચાર્ય શ્રીમદ વિજય જયંતસેન સુરીસ્વ ર જી ના શિષ્ય રત્નમુનિ મહારાજ શ્રી ચારિત્ર્ય રતન વિજયજી મહારાજ અને અન્ય સાધુ ભગવંતો આજે પાટણ આવી પહોંચતા જૈન સમાજ ના આગેવાનો દ્રારા તેમનુ ભવ્ય સામૈયું કર્યું હતુ ને વાજતે ગાજતે બગવાડા ચોક થી સાધુ ભગવંતો ની શોભાયાત્રા શહેર નાં રાજ માર્ગો પરથી નીકળી પંચાસર દેરાસર પાસે આવેલ ત્રી સ્તુતિક ઉપાશ્રય ખાતે પહોચી હતી.Conclusion:જૈન સાધુ ભગવંતો એ ત્રી સ્તુતિક ઉપાશ્રય ખાતે પહોચી ચર્તુમાસ નો પ્રવેશ કાર્યો હતો ત્યારે જૈન શ્રાવકોં એ જૈન મહારાજો ને વિધિવત રીતે કામળી ઓઢાડી તેમને આવકાર્યાં હતાં. ત્યાર બાદ જૈન ધર્મશાળા ખાતે જૈન સાધુ ઓ એ ચતૂરમાસ વિશે નું મહત્વ શ્રાવકોં ને સમજાવ્યુ હતુ.આ પ્રસંગે વિદેશી શ્રાવકોં ની સાથે જૈન સમાજ નાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.