ETV Bharat / state

Radhanpur Accident Case : નજુપુરામાં દુધ દેવા આવેલો ઈકો માસુમ બાળકી માટે બન્યો કાળોનાગ

રાધનપુરના નજુપુરા ગામે એક માસુમ સાથે (Radhanpur Accident Case) અકસ્માત સર્જાતા ગામ આખું શોકમાં છવાઈ ગયું છે. ઈકો ગાડી ચાલક બાળકીને અડફેટે ગંભીર ઈજા પહોચી હતી, બાદમાં હોસ્પિટલ (Najupura village girl Accident) લઈ જતા તબિબે બાળકી મૃત જાહેર કરતા પરિવારમાં કાળા વાદળ છવાઈ ગયા હતા.

Radhanpur Accident Case : નજુપુરામાં દુધ દેવા આવેલો ઈકો માસુમ બાળકી માટે બન્યો કાળોનાગ
Radhanpur Accident Case : નજુપુરામાં દુધ દેવા આવેલો ઈકો માસુમ બાળકી માટે બન્યો કાળોનાગ
author img

By

Published : Jun 2, 2022, 4:00 PM IST

પાટણ : રાધનપુર તાલુકાના નજુપુરા ગામે ઈકો ગાડીના ચાલકે એક બાળકીને (Radhanpur Accident Case) અડફેટે લેતા ચકચાર મચી ઉઠી છે. આ બાળકી ઘરની બહાર રમતી હતી તે સમયે ઈકો ગાડી ચાલક ત્યાંથી પસાર થતા બાળકીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને ગંભીર હાલતમાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે એ બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકના કાળા વાદળ છવાઈ ગયા હતા.

નજુપુરામાં દુધ દેવા આવેલો ઈકો માસુમ બાળકી માટે બન્યો કાળોનાગ

આ પણ વાંચો : પાટણ અને તેના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવથ, વૃદ્ધને આખલાએ અડફેટે લીધા

પરિવારમાં શોકનો માહોલ - રાધનપુર તાલુકાના નજુપુરા ગામે રહેતા સવસીભાઈ ઠાકોરની દીકરી પૂનમ આજે પોતાના ઘર આગળ રમી રહી હતી. તે દરમિયાન સવારે ગામમાં દૂધ આપવા આવેલા ઈકો ગાડીના ચાલકે પોતાની ગાડી ગફલત ભરી રીતે હંકારી ઘરના ફળિયામાં રમી રહેલી (Najupura village girl Accident) નાની બાળકીને અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે (Najupura Accident) ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતાં પરિવારજનોમા ગમગીની છવાઈ હતી.

આ પણ વાંચો : હિટ એન્ડ રન: જેતપુરમાં બેકાબૂ કારે ફૂટપાથ પર બેસેલા બે યુવાનને અડફેટે લેતા કાળનો કોળિયો બન્યાં

વાંક કોનો - રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મૃતક બાળકીનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સુપરત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસે અકસ્માતે મૃત્યુનો (Patan Crime Case) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ધટનામાં ક્યારે માતા -પિતાનો પણ વાંક હોય છે કે બાળકને ખુલ્લું છોડીને પોતે કામે વળગી થવાથી નજર અંદાજ ના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે. તો બીજી તરફ કેટલાક વાહન ચાલક પોતાની હીરો ગીરીનું પ્રદર્શન બતાવા જવાને બદલે કેટલીક વખત (Accidental Death in Patan) દુઃખદ ઘટના બની જતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.