ETV Bharat / state

પાટણમાં મક્કા-મદિના જનાર યાત્રીઓને રસી આપવામાં આવી - Guajarati News

પાટણઃ હાજીખીદમત કમિટી પાટણ અને પાટણ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બુધવારે સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓને રસી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હાજયાત્રીઓએ રસી લીધી હતી.

હજયાત્રિકોને રસી આપવામાં આવી
author img

By

Published : Jun 26, 2019, 11:38 PM IST

પાટણ જિલ્લામાં થી આગામી 20 મી જુલાઈ ના રોજ હજની યાત્રા માટે મક્કા અને મદીના શરીફ જનાર હજયાત્રીઓ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ગુજરાત હજકમિટી અને ખાનગી ટુર્ષ દ્વારા હજની સફરે જનારને મગજના તાવની અને ઓરલ પોલીઓના ડ્રોપ્સ આપવામાં આવ્યા હતા.

હજયાત્રિકોને રસી આપવામાં આવી

પાટણ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ રસીકરણ કેમ્પમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી હજની મુસાફરી જનાર 400 યાત્રીકો ને રસી આપવામાં આવી હતી. આ સેવા કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને હાજીખીદમત કમિટીના સભ્યોએ સેવાઓ આપી હતી.

Intro:હાજીખીદમત કમિટી પાટણ અને પાટણ સિવિલ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આજે સિવિલ હોસ્પિટલ ખાતે હજયાંત્રિકોને રસી આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં હજીઓ એ રસી લીધી હતી.

Body:પાટણ જિલ્લામાં થી આગામી 20 મી જુલાઈ ના રોજ હજની યાત્રા માટે મક્કા અને મદીના શરીફ જનાર હજયાત્રીકો માટે પાટણ સિવિલ હોસ્પિટલ મા રસીકરણ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં ગુજરાત હજકમિટી અને ખાનગી ટુર્ષ દ્વારા હજની સફરે જનારને મગજના તાવની અને ઓરલ પોલીઓના ડ્રોપ્સ આપવામાં આવ્યા હતા.

Conclusion:પાટણ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ રસીકરણ કેમ્પમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી હજની સફરે જનાર 400યાત્રિકો ને રશી આપવામાં આવી હતી.આ સેવા કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને હાજીખીદમત કમિટી ના સભ્યોએ સેવાઓ આપી હતી.

બાઈટ 1 એહમદ અબ્બાસ હજકમિટી સભ્ય પાટણ

બાઈટ 2 ડો. એ.એન. પરમાર સિવીલ સર્જન પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.